________________
vvvvvvvvvvv
(૧૨૮) શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૨ જે.
૫. અષ્ટ વર્ગને વિચાર. ૧૨. મીન વિચાર, ૬. સંવત્સરને વિચાર. ૧૩. લગ્ન ષડવર્ગને વિચાર. ૭. માસને વિચાર. ૧૪. દિક્ષા પ્રતિષ્ઠા વિચાર. ૮. દિનને વિચાર. ૧૫. ગ્રહું વિચાર. ૯. નક્ષત્ર શુદ્ધિને વિચાર. ૧૬. ગ્રહ દેષ વિચાર, ૧૦. કાંતિ સામ્યને વિચાર. ૧૭. ગ્રહ ગુણ વિચાર. ૧૧. ગૃહ બળને વિચાર. ૧૮. ધ્રુવ છાયા વિચાર.
ઉપર કહેલાં અઢાર વિષય અનુક્રમે વિસ્તાર સહીત કહે વામાં આવે છે. ૧-૩. છે
अथ श्री बार राशी विचार. कुंभाकुंभ शिरास्तुला धृत तुलो धन्वश्व पश्चार्द्धको । विभ्र चापम मीन रातृ मिथुनंदीणा गदा भृत्करं ॥ मीनो मीन युगं विपर्य मुषंशस्यां मियु कन्यका । नौस्वासी हरिणानिनस्तु मकरो नामानु रूपापरे ॥४॥ - ભાવાર્થ–મીન, કર્ક, એ રાશીઓ ઉત્તર દિશામાં મીથુન, તુલા, કુંભ, પશ્ચિમ દિશામાં વરખ, કન્યા, મકર દક્ષિણ દિશામાં અને મેષ, સિંહ, ધન, પૂર્વ દિશામાં રહે છે. . ૪. છે
अथ श्री राशी संज्ञा विचार. पुः स्त्री क्रूराक्रूराश्वर स्थिर द्विश्वभाव संज्ञा च ॥ अज वृष मिथुन कुलीरा पंचम नवमैः सहेंद्रायाः॥५॥
ભાવાથ–મેષ રાશી અનુક્રમે ગણતાં પુરૂષ તથા સ્ત્રી રાશીની સંજ્ઞા સમજવી. જેમકે, મેષ રાશીની પુરૂષ સંજ્ઞા છે, અને વરખ રાશીની સ્ત્રી સંજ્ઞા છે. એમ બારે રાશીની અનુક્રમે સંજ્ઞાઓ સમજવી. . -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org