________________
( ૧૨૩ )
શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૧ āા.
अथ श्री गयेली वस्तु मळवा न मळवानो विचार.
નગર.
નક્ષેત્રનાં નામ.
નખર.
નક્ષેત્રનાં નામ.
૧ અશ્વનીમાં ગયેલી વસ્તુ દીન ૯ માં મળે. ૧૫ સ્વાંતીમાં ગઇ વસ્તુ ન મળે,
૨ ભરણીમાં દીન ૧૫ માં મળે
૧૬ વિશાખામાં દીન ૧૫માં મળે.
૭ કૃતીકામાં દીન ૯ માં મળે.
૪ રેાહિણીમાં દીનછ માં મળે.
૫ મૃગશરમાં દીન ૩૦ માં મળે.
૬૬ આદ્રામાં ગઇ વસ્તુ ન મળે.
૭ પુષ્યમાં દીન ૭ માં મળે.
૮ પુનર્વસુમાં દીન ૭માં મળે.
૯ અશ્લેષામાં ગઈ વસ્તુ ન મળે.
૧૧ અનુરાધામાં કષ્ટથી મળે, ૧૮ જયેષ્ઠામાં ગઇ વસ્તુ ન મળે.
૧૯ મૂળમાં દીન ૯માં મળે.
૨૦ પૂર્વાષાઢામાં ગઇ વસ્તુ ન મળે.
૨૧ ઉત્તરાષાડામાં દીન ૩૦માં મળે.
૨૨ અભીયમાં દીન ૧૨માં મળે. ૨૩ શ્રવણમાં દીન ૧૫માં મળે. ૨૪ ધનિષ્ટામાં દીન ૧૧માં મળે. ૨૫ શતભીષામાં દીન ૧૧માં મળે. ૨૬ પુર્વાભાદ્રપદમાં ગઇ વસ્તુ ન મળે. ૨૭ ઉત્તરાભાદ્રપદમાં દીન ૭માં મળે.
૨૮ રેવતીમાં ગઇ વસ્તુ કષ્ટથી મળે.
ભાવા—ગયેલી વસ્તુ કયારે મળશે એમ કઈ સવાલ પુછું તે તે દિવસનુ નક્ષેત્ર જોઈ તેના દીવસ કહેવા અથવા નહિ' મળે એમ કહેવું. તે વસ્તુ કઇ દીશામાં ગઇ છે તે જોવા વિષે આગળ જણાવેલ છે.
૧૦ મધામાં દીન ૨૦માં મળે. ૧૧ પુર્વાફાલ્ગુણીમાં ગઇ વસ્તુ ન મળે. ૧૨ ઉત્તરાફાલ્ગુણીમાં દીન ૭ માં મળે.
૧૩ હસ્તમાં દીન ૧૫માં મળે, ૧૪ ચિત્રામાં દીન ૧૧માં મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org