________________
vinnananiona
અથ શ્રી વર્ષના ચાર સ્થંભને યંત્ર. ( ૧૨૧ ) ભાવાથ–પ્રથમ રોગીને પુંછવું કે કયે દિવસે રંગ થયે, તે પછી તે દિવસનું નક્ષેત્ર જેવું. જે નક્ષેત્ર હોય તે નક્ષેત્રના ત્રણ ભાગ (પાયા) કરવા એટલે પહેલે પાયે વીસ ઘડી, બીજે પાયે વીસ ઘડી, ત્રીજે પાયે વીસ ઘડી, એમ એક નક્ષેત્ર સાઠ ઘડી હોય છે. તેના ત્રણ ભાગ વીસ ઘડીના થયા. ત્યારે ધારે, કે રેગીને પુછતાં રેગીએ કૃતીકા નક્ષેત્રના પહેલા પાયે રોગ થયે એમ કહ્યું; તે ઉપર યંત્રમાં જેવું તે ત્યાં પાંચ દીન મુક્યા છે, તે જાણવું કે પાંચ દીવસમાં રેગી રેગથી મુક્ત થશે, જે બીજે પાયે હોય તે દસ દીનમાં રેગી રેગથી મુક્ત થશે, અને જે ત્રીજે પાયે હેાય તે મરણ અથવા મરણાંતીક કષ્ટ; એમ સત્તાવીસે નક્ષેત્ર ઉપલા યંત્રથી જોઈ લેવા. પણ બરાબર તેના નક્ષેત્ર તથા પાયા ચક્કસ કરીને બોલવું. જેમ તેમ બોલવું નહીં.
अथ श्री वर्षना चार स्थंभनो यंत्र.
T સ્થલ | | પાણુને | તાપનો 4 અવનનો
અજનો
માસ | તીથી નક્ષત્ર ચિત્ર શુદી | ૧ રેવતી વૈશાખ સુદી ૧ ભારણ જેઠ સુદી ૧' મૃગશર અષાઢ સુદી [ ૧ | પુનર્વસુ
ભાવાથ–ઉપરના માસ, તીથી, નક્ષત્ર જે વર્ષમાં હેય તે વર્ષ સારું ગણાય છે. જેમકે, ચૈત્ર સુદી ૧ને દીવસે રેવતી નક્ષત્ર હોય તે વરસાદ સારે થાય, વૈશાખ સુદી ૧ને દીવસે ભરણી નક્ષત્ર 4 હોય તે તાપ અનુકુળ પડે, જેઠ સુદી ૧ને દીવસે મૃગશર નક્ષત્ર હોય તે પવન અનુકુળ વાય, અને અષાઢ સુદી ૧ને દિવસે પુનર્વસુ હોય તે અન્ન સારૂં પાકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org