________________
અથ શ્રી રવિ સંક્રાંતીનું ફળ.
( ૧૧૧ ).
વૃષભ, સંક્રાંતીમાં સમાન એટલે સરખે ઉગે; મિથુન, મકર, સકાંતીમાં હળને આકારે ઉગે તે સારૂં ફળ આપે. ધન, કર્ક, સંકાંતીમાં નિર્મળ વાદળા વિના ઉગે તે સારે, અને ઉપર કહ્યાાથી વિપરીત ઉગે તે માઠું ફળ આપે. સમ એટલે સરખે ચંદ્રમાં ઉગે તે બહુ સારે. ઉત્તર દિશામાંથી ઉચે ઉગે તે મેંઘવારી તથા ભય કરે. શુળીને આકારે ઉગે તે રોગાદિક પીડાને ભય કરે. દક્ષીણ દીશામાં ચંદ્રમાનું શીંગડું એટલે અણી ઉંચી હોય તે સુકાળ કરે. રાતા રંગને ચંદ્ર ઉગે તે રસવાળી વસ્તુ મેંઘી થાય. શુદ્ધ ઘેળે ચંદ્ર ઉગે તે ઉત્તમ સારે વરસાદ થાય.
સાડા જેવો ચંદ્રમા ઉગે તે ભય તથા દુઃખ કરે, કાળા રંગને ચંમા ઉગે તે દુનીઆમાં મરણને વધારે થાય.
આદ્રા, ભરણી, અલેષા, જ્યેષ્ટા, સતભીષા, સ્વાંતિ એ છે નક્ષત્રમાં ચંદ્રમા ઉગે તે પૃથ્વી ઉપર ભયાનક તેફાન થાય.
ચંદ્રમા ઉગવા સંબંધી જે હકીક્ત કહી છે, તે બીજાને ચંદ્રમા ઉગતે જાણ. ૪૮-પર છે
__ अथ श्री रवी संक्रांतीनुं फल. भानोदय विषवत्ती जगत्त विपत्ती । मध्येदिने सकल शस्प विनाशहेतु ॥ अस्तंगते सकल शस्प समृद्ध वृध्यौ । क्षेमं सुभिक्ष्यम तुलं निसि चार्द्ध रात्रौ ॥५॥ - ભાવાર્થ–સુર્યોદયમાં સંક્રાંતી બેસે તે વિષવતી કહીએ એટલે પ્રજામાં વિપત્તી થાય; મધ્યાન સમયમાં સંક્રાંતી બેસે તે સર્વ ધાન્ય મેંળુ કરે, અને ખેતીને વિનાશ થાય; સુર્યાસ્ત સમયમાં સંકાંતી બેસે તે સર્વ ધાન્યની વૃદ્ધિ થાય, સેંઘુ થાય; અર્ધી રાત્રીમાં સંકાંતી બેસે તે દુઃખને નાશ થાય, સુભિક્ષ કરે, સર્વ વસ્તુ સમભાવે રાખે. એ પ૩ u
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org