________________
( १०० ) श्री नस्य जैन नयोतिष भाम 1 सा. हिमांसुबुद्धयोवैरं । विवस्त्रा न मंदयोरपि ॥४॥ - ભાવાર્થ –રાહુને તથા રવીને પૂર્ણ વેર છે, ગુરૂ તથા શુકને પૂર્ણ વેર છે, ચંદ્ર તથા બુધને પૂર્ણ વેર છે, રવી તથા શનીને પૂર્ણ વેર છે. એ પ્રમાણે માંહોમાંહે ગ્રહને અધીક વેર જાણવું. બાર ભવનમાંમી કેઈ ભવનમાં ઉપર પ્રમાણે બે ગ્રહ આવ્યા હોય તે તે ભવનના સુખની હાની કરે. એ જ છે
अथ श्री योनी तथा अष्ट प्रिति विचार., छागो च कृतिका पुष्यो । नागो च मृग रोहिणी ॥ मूल आद्रा तथा स्वानो । मुषको मघा फाल्गुणी ॥५॥ हस्त स्वातिं च महिषो । गोयोनिः उत्तराद्रयं ।। व्याघ्रो विशाखा चित्रा च । मृगेयेष्टानुराधिका ॥६॥ मर्कटो श्रुति पूर्वाषाढा । रेवती भरणी गजो ॥ धनिष्टा भद्रपदा सिंहो । अश्वनि वारुणिहयोः ॥७॥ अश्लेषादित्यमार्जारो । उत्तराषादिकाभिजो ॥ न कुलापि समाख्याता । उडूनायोनयः स्मृता ॥८॥ गोव्याघ्र गजसिंह । अश्वमहिषं स्वानं च बभूरगं ॥ वैरं वा नर मेषकं च सुमहदिडालोदरं। लोकानां व्यवहारतोन्यदपि च ज्ञात्वाप्रयत्रादिदं ॥ दंपत्यो नृप भृतयोरपि । सदावर्ज गुरु क्षुल्लयो ॥९॥
ભાવાર્થ-કૃતિકા તથા પુષ્ય નક્ષત્રની બકરાની યોની જાણવી; મૃગશર તથા રેહીણીની નાગની પેની જાણવી; મુળ તથા આદ્રાની સ્વાનની યોની જાણવી; મઘા તથા પુર્વાફાગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org