________________
અથ શ્રી વૈશ્ય તથા સડાટક વિચાર. (૯૩) मकर वृख मिन कन्या। वृश्चिक कर्काष्टमेरि पूत्वंस्यात् ॥ अज मिथुन धन्विहरि घट।तुलाष्टमे मित्रता वस्यां ॥३॥
शत्रु षडाष्टके मृत्यु । कलहो नव पंचमे ॥ દિપુ રારિદ્ર ! શપુ નિતિ કૃત્તમા દશા
मकर सकेसरमेष युवत्या।तुल सिंह मिन कुलिरघटाद्या॥ धन वृख वृश्चिक मन्मथ गामी । एते मृत्यु षडाष्टक गामी
I૮s असनस्तु वरी ग्राह्यो । नासन्ना कन्यका पुनः॥ म्रियते मातृ पितरं । संग्राह्यं नव पंचमं ॥८॥
ભાવાર્થ–મીન, તુલા, ધન, વેશ્યને શડાષ્ટક, સિંહ, મકરને શડાષ્ટક, મેશ કન્યાને ચડાઇક, વૃશ્ચિક મનને શવાષ્ટક, કર્ક કુંભને શડાષ્ટક. એવી રીતે રાશીને શડાટક જાણ. મેશ, વૃશ્ચિક, મકર, મીથુન, તુલા, ધન, વરખ, કર્ક, કુંભ, કન્યા, મીન, સિંહ અને મીત્ર શડાષ્ટક કહે છે. મકર, વરખ, મીન કન્યા, વૃશ્ચિક, કર્ક એ રાશીથી આઠમી રાશી તથા મેશ, મીથુન, ધન, સિંહ, કુંભ, તુલા, એ રાશીથી આઠમી રાશી શત્રુ શડાટક જાણુ મીત્ર શડાષ્ટક રાશીમાં શત્રુ શડાષ્ટક રાશી હોય તે મૃત્યુ થાય, બંનેની નવમી, પાંચમી રાશી હેય તે કલેશ થાય, બીજ, બારમી રાશી હોય તો દરીદ્ર થાય. બાકીની શેષ રાશી ઉત્તમ કહી છે. હવે મૃત્યુ શડાષ્ટક કહે છે.
મકર તથા સિંહ, મેશ તથા કન્યા, તુલા તથા મીન, કર્ક તથા કુંભ, ધન તથા વરખ, વૃદ્ધીક તથા મીથુન, એ મૃત્યુ થડાટક રાશી જાણવી. કન્યા રાશી પાસે વરની રાશી હોય તે સારી. વર રાશી પાસે કન્યા રાશી હોય તો માઠી. એ રાશી પ્રમાણે સગાઈ સંબંધ કરે તે માતાપિતાની હાની કરે. કોઈક આચાર્યને એ મત છે, કે નવમી, પાંચમી રાશી ગ્રહણ કરવી એ શ્રેષ્ઠ છે. . ૮૧-૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org