________________
( ૨ )
શ્રી નરચંદ્ર જૈન
તિષ ભાગ ૧ લો.
- ભાવાર્થ –હસ્ત, સ્વાંતી, અનુરાધા, શ્રવણ, પુનર્વસુ. મૃગશર, અશ્વની, પુષ્ય, રેવતી એ નવ નક્ષેત્રને દેવગણ કહેવાય છે; ત્રણ પુર્વા, ભરણી, આદ્ર, રેહિણી, ત્રણ ઉત્તરા એ નવ નક્ષેત્રને મનુષ્યગણ કહેવાય છે; જ્યેષ્ટા, મુળ, ધનિષ્ટા સતીશા, અશા, કૃતીકા, ચિત્રા, વિશાખા, મઘા એ નવ નક્ષેત્રને રાક્ષસ ગણ કહેવાય છે. વર કન્યાને એક ગણ હોય તે ઘણી પ્રીતી રહે, દેવગણને મનુષ્યગણ હોય તો મધ્યમ પ્રીતી રહે, દેવગણ ને રાક્ષસગણ હોય તે વૈરભાવ રહે, રાક્ષસગણ તથા મનુષ્યગણવાળા સ્ત્રી પુરૂષ હોય તે મનુષ્યગણવાળાનું મૃત્યુ થાય, કદાચિત રાક્ષસગણુની કન્યા હોય અને મનુષ્યગણનો વર હોય તે આઠમે માસે ધણીની હાની કરે. એ માટે શુદ્ધ ગણ જોઈને મેળવીને વિવાહ કરે. . ૭૬-૮૦. છે
અથ શ્રી ગણુ યંત્ર, હસ્ત સ્વતિ અનુ. શ્રવણ. પુન. મૃગસર અશ્વ પુષ્ય રેવતી દેવગણ જાણો.
પૂ. ફા પૂ. પા. પૂ. ભા ઉ.ફા. ક. પા.ઉ. ભા
. આકા. રાહી માનવ ગણ
જાણવા.
જે
મૂ
ધ શ. અલે. કૃત્તિ. ચિત્રા. વિશા. મઘા. રાક્ષસગણ
જાણવા.
अथ श्री वैश्य तथा शडाष्टक विचार, मीन तुला धन वसह । केसरि मकराय मेष कन्याय ॥ विच्छिय मेहूण ककड । कुंभायपर सरवरं ॥१॥ मेषालि मकर मिहूणा । तुल वृख धन कक्क कुंभ कन्याय ॥ मिनो सिंहोह अतहा । गुलसकठहोइ एवंतु ॥२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org