________________
પૂર્વક ભણાવતા હતા. એકદા કેઈ પ્રકારના દુષ્કર્મને ઉદય થવાથી તે મુનિને ગચ્છમાંથી નીકળી જવાને છુટા પડવાને વિચાર થયે અને પ્રાતઃકાળમાં વહેલા આચાર્યને કહ્યા શિવાય નીકળ્યા. તે અવસરે કેઈક તરુણ અને શુરવીર પુરૂષ પ્રાતઃગળને અર્થ સાભિમાનપણે નીચેના શ્લોક બોલ્યા કેतरिअव्या पइन्ना, मरिअव्वं वा समरे समथ्थेणं ॥ असरिस जण उल्लावा, नहु सहिअव्वा कुलेपमएणं ॥१॥
लज्जां गुणौघजननी जननीमिवार्या मत्यंतशुद्धहृदयामनुवर्तमानाः॥ तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति
सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञां ॥२॥ “સમર્થ એવા કુળવાન મનુષ્યએ પ્રતિજ્ઞા તરવી અથવા તે રણ સંગ્રામમાં મરવું પરંતુ અસદશ મનુષ્યના-હલકા માણસેના બેલ સહન કરવા નહીં? માતાની પેઠે અનેક પ્રકારના ગુણ સમૂહને ઉત્પન્ન કરનારી, આર્ય અને અત્યંત શુદ્ધ હૃદયવાળી લજજા પ્રત્યે અનુસરનારા તેજસ્વી મનુષ્ય સુખ અને પ્રાણને પણ ત્યજી દે છે પરંતુ સત્યસ્થિતિના વ્યસની એવા તેઓ પ્રતિજ્ઞાને તજતા નથી.”
ઉપરને કલેક એવા પ્રસંગ ઉપર કહેવાયેલ છે કે ,સ્વામીનું સન્માન પામેલા અને કીર્તિને પામેલા કેટલાક સુભટો એકદા કેઈ સંગ્રામમાંથી ભાગ્યા. તેને નાસતા જોઈને પિતાના પક્ષને યશ મળે તે ઠીક એવી ઈચ્છાવાળા કેઈએ કહ્યું કે “આ પ્રમાણે ભાગવાથી તમે શું શોભાને પામશે? નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org