________________
૫
આવા ભાવાર્થવાળી ગાથાને સાંભળીને રાજકન્યા વિચારવા લાગી કે આમ્ર મહાવૃક્ષ છે તેને વસંત રુતુ આળંભા ૐ છે કે “કર્ણિકાર તા અધમ વૃક્ષ છે તેથી તે તે અધિક માસમાં ભલે પુલે પણ તું તે ઉત્તમ વૃક્ષ તેથી તને પુલવું ઘટતું નથી. હાલમાં અધિક માસ પ્રવર્તે છે એવી ઘાષણા શું તે નથી સાંભળી ? ” આ પ્રમાણે વૃક્ષામાં ઉત્તમ અધમના આંતરા એ તા શું મારામાં અને આ કુર્વિદ પુત્રીમાં અંતર નહીં? કદી કુવિંદ પુત્રી તેા આ ત્તેની સાથે ભાગી જાય પણ તેની સાથે મારે ભાગી જવું ઘટે ? એ શું મારું કર્ત્તવ્ય છે ? નથી. આ પ્રમાણે વિચારીને રત્નાભરણના ડાખલા હું ભૂલી ગઇ છું તે લઇ આવું” એવા મિષ કાઢીને તે પાછી વળી. તેજ દિવસે કેાઇ રાજપુત્ર પોતાના ગેાત્રીઆઓના ત્રાસ થકી ભાગીને તે રાજપુત્રીના પિતાને શરણે આવ્યે. રાજાએ તેને ચૈાગ્ય જાણીને પોતાની પુત્રી પરણાવી અને તે રાજપુત્રે પેાતાના સાસરાની સહાયથી માતાના ગેાત્રીઆએને જીતીને પેાતાનું રાજ્ય મેળવ્યું. રાજપુત્રી તેની પટરાણી થઈ. આ પ્રમાણે જો તે અકૃત્યથી પાછી વળી તે રાજ્યસુખને પામી. આ દ્રવ્યથી નિવૃત્તિ કહી. હવે ભાવથી એના ઉપનચ આ પ્રમાણે
કન્યા સ્થાનકે મુનિ અને ધૂર્ત સમાન વિષયે સમજવા, ગાથા ખેલનારને સ્થાનકે આચાર્ય જાણવા .તેમના ઉપદેશ વડે વિષય રૂપ પૂર્નના ફંદમાં ન ફસાતાં જે પાછા વળે તે સુગતિના ભાજન થાય અને પાછા ન વળે તે દુર્ગતિના ભાજન થાય.
બીજું દ્રષ્ટાંત કાઈક ગચ્છને વિષે એક યુવાન સાધુ ગ્રહેણ અને ધારણામાં સમર્થ હતા. તેને આચાર્ય પણ બહુ આદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org