SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું કે તમારા પુત્ર તે બે છે અને મારે પુત્રી એક છે તેથી કેને આપું? માટે તમે તમારા પુત્રને અહીં મેકલે એટલે તેમાં જે કાર્યને જાણ હશે તેને મારી પુત્રી આપીશ. બંને બહેને પિતાપિતાને ગામે ગઈ અને પુત્રને મોકલ્યા. મામાએ બંને જણને બે બે ઘડા આપીને કહ્યું કે ગોકુળમાંથી દૂધ લઈ આવે. તે બંને જણે દૂધ લાવવાની કાવડ લઈને ચાલ્યા અને દૂધ ભરી બંને બાજુએ એકેક ઘડે મૂકીને કાવડે ખભે લીધી. હવે ગેકુળથી તેના મામાના ગામે આવવાના બે રસ્તા છે. તેમાં જે નજદીકને રસ્તે છે તે વિષમ છે અને જે દૂર છે તે સમ છે. બે જણમાંથી એક જણ તે વિષમ માર્ગને તજી દઈને સમમાર્ગે ચાલ્યું. અને બીજો નજીક માર્ગ હોવાથી વહેલે પહચવાના લેભથી વિષમ માર્ગે ચાલ્યું. તેને તે માર્ગમાં ચાલતાં પગ ખળના પામવાથી એક ઘડો પડીને ભાગી ગયો અને બીજે ઘડે પણ તેવી જ રીતે ભગ્ન થયે. એટલે તેને ખાલી કાવડે પાછા આવ્યા. સમ માર્ગે ચાલેલે છેક ધીમે ધીમે માર્ગે ચાલતે અખંડ રીતે દૂધ લઈને આવ્યું. તેના મામાએ તુષ્ટમાન થઈને તેને પોતાની પુત્રી આપી અને બીજાને પાછો મેક તે સાથે કહ્યું કે “મેં તે તમને દૂધ લાવવાનું કહ્યું હતું, કાંઈ ઉતાવળું ઉતાવળું લાવવાનું કહ્યું નહોતું.” દ્રવ્ય પરિહરણ આ પ્રમાણે સમજવી. હવે ભાવથી ઉપનય કહે છે-કુળપુત્ર તે તીર્થકર અને તેના ભાણે જ રૂપ મુનિ તથા દૂધને સ્થાનકે ચાત્રિ સમજવું, તે ચારિત્રરૂપી દુધને રક્ષણ કરનાર મુનિ, નિવૃત્તિરૂપી કન્યાને પ્રાપ્ત કરે છે. ગોકુળ તે મનુષ્ય જન્મ અને શ્રેષ્ઠ તપપ પંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy