________________
૭૫
ઉપર પ્રમાણે સાંપ્રતકાળમાં પ્રવર્તમાન પ્રતિકમણની સમાચારી જાણવી. ચૂર્ણિકારે કહેલ સમાચારી કે કોઈ સ્થાનકે જુદી રીતે દેખાય છે પરંતુ તેમ દેખીને મેહ ન કર કેમકે સમાચારીનું વિચિત્રપણું છે.
ઇતિ ચાતુર્માસિક સાંવત્સરિક પ્રતિક્રમણ કમવિધિ.
પ્રતિક્રમણ એ શબ્દને અર્થ-પ્રતિ એ ઉપસર્ગ પ્રતિપાદ્ય અર્થમાં વર્તે છે, કૂ-વિક્ષેપ ધાતુ છે તેને અને પ્રત્યય આવીને પ્રતિકમણ શબ્દ થાય છે. પ્રતિ અથવા પ્રતિ જે
મા તે પ્રતિકમણે તેને આ આશય છે કે-શુભ યોગ થકી અશુભ યોગમાં કાંત થયેલાનું શુભ યોગને વિષે જે પાછું ક્રમણ તે પ્રતિકમણ, કહ્યું છે કે.
स्वस्थानाद्यत्परंथानं, प्रमादस्य वशादगतः। तत्रैव क्रमणं भूपः, प्रतिक्रमणमुच्यते ॥ १॥ क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः । तत्रापि च सएवार्थः, प्रतिकूलगमात्स्मृतः॥२॥
અર્થ-સ્વસ્થાન થકી પરસ્થાન પ્રત્યે પ્રમાદના વશકી ગચેલાનું ત્યાં જ પાછું આવવું તેને પ્રતિકમણ કહીએ. ૧. ક્ષાપશમિક ભાવ થકી ઔદયિક ભાવને વશ જનાર પ્રાણીનું તેને જ વિષે (દયિક ભાવથી ક્ષાપશમિક ભાવમાં) પાછું ગ. મન થવું તે પ્રતિકુળ ગમન થકી તેજ અર્થ સમજ, એટલે પ્રતિકમણ સમજવું. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org