________________
ખામ્યા પછી પાછા કાર્યોત્સર્ગ કરવા માટે અને ૪ છેલા છઠું આવશ્યકે પચ્ચખાણ કરવા માટે. આ પ્રમાણે ચાર વખત છે.
૨ સાધુ મુનિરાજને ગની ક્રિયામાં સક્ઝાય કરતાં વાંદણ દેવાનો અધિકાર છે તે વિશેષે યોગની વિધિથી જાણ લેવું.
૩ કાર્યોત્સર્ગ અહીંયાં જ બે લેગસ્સને કરવાને આગળ કહેશું, તેના પ્રારંભમાં વાંદણુ દેવા. અથવા આચાર્મ્સનું વિસજૈન થઈ ગયું હોય અને વિગભગવાણું હોય તેને માટે જે કાયેત્સર્ગ કરવા પડે તે વખતે વાંદણ દેવા. - ૪ ગુરુ મહારાજના વિનયનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ તે પ્રથમ વાંદણ દઈને પછી ખમાવાય છે.
૫ દિક્ષા પર્યાય વિગેરેથી જ્યેષ્ટ એવા પ્રાણુણ સાધુ આવ્યા હોય ત્યારે દ્વાદશાવર્તવંદને વાંદવા.
૬ વિહારાદિકમાં અપરાધ આવ્યું હોય એ વિગેરે દોષની આલોચના કરતી વખતે વંદન કરવું.
૭ ભેજન કર્યા પછી અભક્તાર્થપણું ગ્રહણ કરવા માટે પચ્ચખાણ કરવું તે સમયે દ્વાદશાવર્ત વંદન કરવું.
૮ ઉત્તમા એટલે અનશનસંખનાને વિષે દ્વાદશાવ વંદન કરવું તે.
પાંચ ઉપરાંત મુનિરાજ હોય ત્યારે શ્રીગુરુ મહારાજ સુદ્ધાં ત્રણને ખમાવવા. ત્યાર પછી કાન્સ કરવા માટે પૂર્વોક્ત કથનને અનુસરે પ્રથમ વાંદણ દેવા.
પછી ભૂમિનું પ્રમાર્જન કરીને તેને જાણવા ઈત્યાદિ અક્ષરમાં સૂચવન છે તે પ્રમાણે કષાય ચતુષ્ટયથી પાછું હઠવું
* આયંબિલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org