________________
૪૨
ક્ષય ન પામ્યું અને નર્કે જવું પડ્યું. આવું તિવ્ર પાપકર્મ તે નિવરિત પાપકર્મ જાણવું.
પૂર્વોક્ત ચાર પ્રકારના પાપકર્મમાંથી અહીં પ્રતિક્રમણવડે કરીને પ્રથમના બે પ્રકારના પાપકર્મને અપગમ એટલે ક્ષય થાય છે. પાછલા બે પ્રકારનું પાપકર્મ બાંધ્યું હોય તે તે આલેયણ પ્રતિકમણવડે ક્ષય થતું નથી.
- હવે ત મારા એ પદ કહેતાં સાધુ અને શ્રાવક બંને દ્રવ્યથી અને ભાવથી ઊભા થાય અને અમ્યુમિમિત્ર ઈત્યાદિક પાછળ ભાગ શ્રમણુસૂત્ર અને વંદિત્તાસૂત્ર પૂર્ણ થતાં સુધી બેલે.
- ત્યારપછી પ્રતિક્રમ્યા છે અતિચાર જેણે એવા સાધુ શ્રાવક શ્રીગુરુ મહારાજ પ્રત્યે થયેલા પિતાના અપરાધને ખમાવવાને અર્થે પ્રથમ બે વાંદવડે દ્વાદશાવર્તવંદન કરે. આઠ કારણે વંદન કરવાનું શાસ્ત્રકારે કહેલું છે.
पडिकमणे सझ्झाये, काउसग्ग वराह पाहुणए ।
आलोयण संवरणे, उत्तमठे य वंदणयं ॥ રદાર્થ-પ્રતિકમણને વિષે, સઝાયને વિષે, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાણુ સાધુ આવે ત્યારે, આલેચણું લેતાં, પચ્ચખાણ કરતાં અને અણસણ કરતી વખત; આ આઠ કારણે દ્વાદશાવ વંદન કરવું. - વિવાથ–પ્રતિક્રમણને વિષે સામાન્ય ચાર વાંદણું ક્રિક કિવંદનરૂપ છે. ૧ ત્રીજા આવશ્યક કાર્યોત્સર્ગ કરવા માટે ૨ વંદિતાસૂત્ર પછી અપરાધ ખમાવવા માટે. ૩ અભ્યશ્રીઓ
* ત્રીજ આવશ્યકની મુહપત્તિ પડિલેહ્યા પછી દેવાય છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org