________________
૩૬
દુકૃત, નિંદા, ગહ વગેરે કરી શુદ્ધ થવું એ એ સૂત્રને હેતુ છે અને તેથી જ તેને પ્રતિક્રમણૂક કહેલું છે. એ પ્રતિક્રમણના આઠ પ્રકાર છે –
पडिक्कमणं पडिअरणं पडिहरणा वारणा नियत्तीय । निंदा गरिहा सोही पडिक्कमणं अहा होइ ॥१॥
પડિકકમણું, પડિઅરણ, પડિહરણું, વારણું, નિવૃત્તિ, નિંદા ગર્યો અને ધી–આ પ્રમાણે પ્રતિકમણના આઠ પ્રકાર છે.”
પછી વિધિપૂર્વક બેસી–સમભાવને વિષે સ્થિત થઈને, સમ્યક પ્રકારના ઉપયોગવાળા મનયુક્ત પદપદને વિષે સંવેગની પ્રાપ્તિ કરતા, ડાંસ મછરાદિકના ડેસને શરીરને વિષે નહીં ગણતા એવા મુનિ “સર્વ કાર્ય પરમેષ્ટિ નમસ્કાર પૂર્વક કરવા” એમ કહેવા થકી પ્રારંભમાં નવમંત્ર ભણે; પછી “સમભાવને વિષે સ્થિત થઈને પ્રતિકમવું જોઈએ” તેટલા માટે જમિમત સામા ઈત્યાદિ સામાયકસૂત્ર કહે, ત્યાર પછી મંગળિકને અર્થે ચત્તર મંજરું, ઇત્યાદિ કહે, પછી દૈવસિકાદિ અતિચાર આલેચવાના डापायी इच्छामि पडिक्कमिउं जोमे देवसिओ अइयारोकओ० से સૂત્ર કહે, પછી પૃથક પૃથક આલોચનાને માટે “ગમનાગમનમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણરૂપ પથ સૂત્ર બેલે, ત્યાર પછી બાકીના સમસ્ત અતિચારના પ્રતિક્રમણને માટે મુનિ શ્રમણુસૂત્ર તરસ ધમરણ, પર્યત બેઠા છતાંજ બોલે.
શ્રાવક પૂર્વોક્ત કારણને અનુસરીને પોતાની આચરણ પ્રમાણે મીર, કાનમતિ અને છામિ કિમિ એ ત્રણ સૂત્ર પૂર્વક શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (વં7િ) તત્ત ધમરણ પર્યત પૂર્વોક્ત મૂદ્રાએ બેઠે છતેજ બોલે. અને ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org