________________
શ્રી જૈન ઍસાસિયેશન ઑફ ઇન્ડિયા [ સ્થાપના ઈ. સ. ૧૮૮૨ ]
ઉદ્દેશા
(૧) હિન્દના જુદા જુદા પ્રાંતા અને શહેરોમાં વસતા જેનેામાં મૈત્રીભાવ કેળવવા, સપ અને સહયોગ સ્થાપવા
તથા વધારવા.
(૨) જૈનેાની ઉન્નતિ માટે કેળવણીની વૃદ્ધિ કરવી.
(3) અહિંસા પરમો ધર્મ' એ સિદ્ધાંતના પ્રચાર માટે યેાગ્ય પ્રયાસ કરવા.
'
(૪) જૈન ધર્મના સિદ્ધાંતના તથા જૈન સાહિત્યના ઉદ્ધારાથે યેાગ્ય પ્રયાસા કરવ!,
(૫) જૈન મદિરા અને તીર્થોની પવિત્રતાના સંરક્ષણાર્થે ચેાગ્ય પ્રવૃત્તિએ આદરવી.
(૬) જૈન શ્વેતામ્બર કેન્સના ધાર્મિક અને સખાવતી હેતુઓ પાર પાડવાના કાર્યમાં મદદ કરવી.
(૭) સામાન્ય રીતે જૈન કામની સામાજિક, ઔદ્યોગિક, કેળવણી વિષયક તથા રાજકીય પ્રગતિ માટે કાર્યા
કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org