________________
“પુરિમ-રિમા Mો, મંત્નિ વદ્ધમાન-તિર્થીમિ, इह परिकहिआ जिणगण, हराइधेरावली चरित्तं."
In Jાર
છે.
શ્રી ઋષભદેવ અને મહાવીર સ્વામીના સાધુઓનો આચાર છે કે વરસાદ થાઓ છે કે ન થાઓ પણ ચાતુર્માસમાં પર્યુષણ અવશ્ય આરાધવા, અને તેમાં કલ્પસૂત્ર વાંચવું.
વળી શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં કલ્પસૂત્ર વાંચવું, એ માંગલિકનું કારણ છે. તેમાં જિનેશ્વરોનાં ચરિત્રો, ગણધર વગેરેની પરંપરા અને સાધુઓની સમાચારી એ ત્રણ
અધિકાર પ્રસ્તુત છે.” જ પ્રશ્ન થશે કે પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને માટે પર્યુષણ આરાધનાની આવશ્યકતા કેમ દર્શાવી? તો આ જ શાસ્ત્રમાં તેનું કારણ સપ્રમાણ દર્શાવ્યું છે તે આ. કાળના સાધકોએ સમજવું આવશ્યક છે. શાસ્ત્રકાર લખે છે કે પ્રથમ તીર્થંકરના સમયમાં જીવો ઋજુ અને જડ હતા. સરળ હતા પણ બુદ્ધિનો વિકાસ અલ્પ હતો તેથી તેમને ધર્મનું જ્ઞાન પામવું દુર્લભ હતું, પરંતુ પાલન સરળ હતું. શ્રી મહાવીર સ્વામીના
તીર્થના જીવો વક્ર અને જડ હતા. બુદ્ધિવાદી હતા. તેથી તેમને ધર્મ પાળવો દુર્લભ હતો. વિચ્ચેના બાવીસ જિનના તીર્થના જીવો સરસ્વભાવી હતા તથા બુદ્ધિમાન હતા, તેથી ધિર્મનાં જ્ઞાન અને આચાર તેમને માટે સુલભ હતાં. આથી પ્રથમ અને અંતિમ જિનના
સમયના જીવો માટે આચારપાલનના કંઈક ભેદ જોવા મળે છે, જે આ દૃષ્ટાંતો દ્વારા સમજાશે.
દષ્ટાંતઃ પ્રથમ જિનના સમયનું આ દૃષ્ટાંત છે. જ કોઈ એક કોંકણ દેશના વણિકે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી હતી. તે એક વાર કાઉસગ્નમાં ઘણી વાર સ્થિર રહ્યો. તે કાઉસગ્ગમાંથી ઊઠ્યો ત્યારે તેને ગુરુજીએ પૂછ્યું કે તે આજે લાંબા સમયના કાઉસગ્નમાં શું ચિંતન કર્યું? શિષ્ય : મેં જીવદયા ચિંતવી.
ગુરુ કેવા પ્રકારની જીવદયા ચિંતવી? શિષ્ય : હું જ્યારે ગૃહસ્થાવાસમાં હતો ત્યારે મેં ખેતરો વગેરેની સારી માવજત t-કર્મઠtext ftctt&teen
સાતમી તારી
મ
મ
મ
મ
મ
મ
,
"
--
-
Tein Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org