________________
eta VenVZDeluxCOLULIWA
૨૧૯
- નવ હજાર અવધિજ્ઞાનીઓ, વીસ હજાર કેવળજ્ઞાનીઓ, વીસ હજાર છસો વૈક્રિયા - લબ્ધિવાળા મુનિઓ, બાર હજાર છસો પચાસ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનીઓ. આ - ઉપરાંત વાદી-પ્રતિવાદીઓ હતા. ઋષભદેવ ભગવાનના વીસ હજાર સાધુઓ અને = ચાલીસ હજાર સાધ્વીઓ મોક્ષે ગયાં હતાં, અને ચાલીસ હજાર નવસો સાધુઓ છે આગામી ભવમાં મોક્ષે જનારા હતા. ભગવાનના મોક્ષગામી સો પુણ્યવંતા પુત્રોની નામાવલિ
(૧) ભરત (૨) બાહુબલી (૩) શંખ (૪) વિશ્વકર્મા (૫) વિમલ (૬) સુલક્ષણ (૭) અમલ (૮) ચિત્રાંગ (૯) ખાતકીર્તિ (૧૦) વરદત્ત (૧૧) સાગર (૧૨) યશોધરા = (૧૩) અમર (૧૪) રથવર (૧૫) કામદેવ (૧૬) ધ્રુવ (૧૭) વત્સ (૧૮) નંદ (૧૯) - સુર (૨૦) સુનંદ (૨૧) કુરુ (૨૨) અંગ (૨૩) વંગ (૨૪) કોશલ (૨૫) વીર (૨૬) 3 કલિંગ (૨૭) માગધ (૨૮) વિદેહ (૨૯) સંગમ (૩૦) દશાર્ણ (૩૧) ગંભીર (૩૨) 3 વસુવર્મા (૩૩) સુવર્મા (૩૪) રાષ્ટ્ર (૩૫) સુરાષ્ટ્ર (૩૬) બુદ્ધિકર (૩૭) વિવિધકર છે R (૩૮) સુયશા (૩૯) યશકીર્તિ (૪૦) યશસ્કર (૪૧) કીર્તિકર (૪૨) સૂરણ (૪૩) ? બ્રહ્મસેન (૪૪) વિક્રાન્ત (૪૫) નરોત્તમ (૪૬) પુરુષોત્તમ (૪૭) ચન્દ્રસેન (૪૮) # મહાસેન (૪૯) નભાસન (૫૦) ભાનુ (૫૧) સુકાન્ત (૫૨) પુષ્પયુત (૫૩) શ્રીધર (૫૪) દુર્ઘર્ષ (૫૫) સુસુમાર (૫૬) દુર્જય (૫૭) અજેયમાન (૫૮) સુધર્મા (૫૯)
ધર્મસેન (૬૦) આનંદન (૬૧) આનંદ (૬૨) નંદ (૬૩) અપરાજિત (૬૪) વિશ્વસેન છે (૬૫) હરિષણ (૬૬) જય (૬૭) વિજય (૬૮) વિજયંત (૬૯) પ્રભાકર (૩૦) ( અરિદમન (૭૧) માન (૭૨) મહાબાહુ (૭૩) દીર્ઘબાહુ (૭૪) મેઘ (૭૫) સુઘોષ છે (૭૬) વિશ્વ (૭૭) વરાહ (૭૮) સુસેન (૩૯) સેનાપતિ (૮૦) કપિલ (૮૧),
વેલવિચારી (૮૨) અરિજય (૮૩) કુંજરબલ (૮૪) જયદેવ (૮૫) નાગદત્ત (૮૬) રે કાશ્યપ (૮૭) બલ (૮૮) ધીર (૮૯) શુભમતિ (૯૦) સુમતિ (૯૧) પદ્યનાભ સિંહ (૯૩) સુજાતિ (૯૪) સંજય (૫) સુનાભ (૯૬) નરદેવ (૯૩) ચિત્તહર (૯૮) સુરવર (૯૯) દઢરથ અને (૧૦૦) પ્રભંજન.
ભગવાન શાશ્વત સુખને પામ્યા - નિર્વાણ પામ્યા છેતે કાળ અને તે સમયને વિષે ઋષભદેવ પ્રભુ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમાર છે
વિજાપાન જાખરજાને
(૯૨)
Jain Education International
For Private & Personal se Only
vw.a
libraryo