________________
A
ATAVANAUNE SOVEVAPAAVVITAVUUT VVYRAVINYWA
૨૧૬
છે. ભરત રાજાએ છોડેલા ચક્રરત્નથી બાહુબલીજી અત્યંત કોપાયમાન થઈ ભારત એ રાજાને હણવા મુષ્ટિનો પ્રહાર કરવા તૈયાર થયા હતા. ત્યાં તેમને કાને આ શબ્દો , પડ્યા. પોતાનો રોષ થોડો શમ્યો અને વિચારવા લાગ્યા. ભરત તો મારા મોટા ભાઈ એ જ છે, તેમને મારાથી કેવી રીતે હણી શકાય ? આવું કૃત્ય કરીને સંસારમાં રહેવું તે છે. શોભાયમાન નથી. પણ હવે આ મુષ્ટિ ઉપાડી છે તે પાછી ન વળે, તેનું શું કરવું ? છે અને સહસા તેમણે તે મુષ્ટિ દ્વારા પોતાના કેશનો લોચ કરી વસ્ત્ર-અલંકાર ઉતારી પોતે જ જો એ જ મેદાનમાં શ્રમણ બનીને ઊભા રહી ગયા.
. ભરતે વિચાર્યું કે બાહુબલી થાક્યા છે તેથી આવો વેશ ભજવ્યો છે. પણ ર. બાહુબલીજી તો સાચા શ્રમણ બની નીચું જોઈ જંગલ તરફ ચાલી નીકળ્યા. ત્યારે ભરત રાજાએ અત્યંત ઉદ્વેગ પામી તેમની પાછળ જઈ તેમના પગ પકડી લીધા અને કહ્યું, “હે છે
ભાઈ ! અઠ્ઠાણુંએ તો આ દુષ્ટ ભાઈનો સાથ છોડી દીધો છે. અને હવે તમે પણ ચાલી : એ નીકળ્યા ? તમે રોકાઈ જાઓ. મારી રાજ્ય લેવાની ઇચ્છા રહી નથી. તમે તમારું છું રાજ્ય સુખેથી ભોગવો.” આમ કહી તેમણે ક્ષમા માગી, પણ વ્યર્થ. બાહુબલીજી તો છે
જંગલની વાટે ઊપડી ગયા. જાણે સંસાર અને રાજ્યમાં ક્યારેય પણ રહ્યા જ નથી. - ભરત રાજાની પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરી પ્રભુ પાસે જવા ઊપડ્યા. છે ભરતરાજા સ્વસ્થાને ગયા સુંદરીને સ્ત્રીરત્ન બનાવવાનો મનોરથ હતો. મહેલમાં જ
જઈ સૌ પરિવારની સંભાળ લીધી. પણ આ શું? આ સુંદરીનો આવાસ છે કે શુ ઘર આ જ છે. અરે ! આ સુંદરીનો ઓરડો શોભારહિત કેમ છે, અને સુંદરીને જોતાં તેઓ ક્ષોભ છે પામી ગયા છે. આ સુંદરી છે કે કોઈ કૃશ હાડપિંજર છે ? તેમણે તરત જ દાસીઓને જ જ બોલાવીને પૂછયું કે, “તમે કોઈએ સુંદરીની સંભાળ લીધી નથી ? મારી ગેરહાજરીમાં છે છે તેને કોણે દુઃખ આપ્યું છે ?” છે દાસીઓએ જવાબ આપ્યો : “મહારાજા! જ્યારથી આપ દિગ્વિજય કરવા નીકળ્યા છે
છો ત્યારથી તેમણે મહાતપશ્ચર્યા આદરી છે. તેમની દીક્ષા લેવાની ભાવના પૂર્ણ ન થઈ સે થવાથી તેઓ ભાવદીક્ષિત થઈને આયંબિલની તપશ્ચર્યા કરે છે.” આ વાત સાંભળી છે = ભરત મહારાજ ઉદ્વેગ પામ્યા. તેમણે કહ્યું, “હે સુંદરી ! ખરેખર તારી આ દશા કરવામાં હું
kecain Education International
For Private & Personal use.
છBEINGSSSSS