________________
૨૦૭
મુખમંડન (૫૫) કથાકથન (૫૬) કુસુમગ્રથન - ફૂલ ગૂંથવો (૫૭) વરવેષ (૫૮) સર્વભાષાવિશેષ (૫૯) વાણિજ્ય (૬૦) ભોજ્ય (૬૧) અભિધાન પરિજ્ઞાન (૬૨) . આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન (૬૩) અંત્યાક્ષરિકા અને (૬૪) પ્રશ્ન પ્રહેલિકા.
પુરષની બોતેર કળા . - પુરુષની બોત્તેર કળાઓ આ પ્રમાણે છે : - (૧) લેખન (૨) ગણિત (૩) ગીત (૪) નૃત્ય (૫) વાદ્ય (૬) પઠન (૭) શિક્ષા કે (૮) જ્યોતિષ (૯) છંદ (૧૦) અલંકાર (૧૧) વ્યાકરણ (૧૨) નિરુક્તિ (૧૩) કાવ્ય (૧૪) કાત્યાયન (૧૫) નિઘંટુ (શબ્દકોષ) (૧૬) અશ્વારોહણ (૧૭) ગજારોહણ (૧૮) હાથીઘોડા કેળવવાની વિદ્યા (૧૯) શાસ્ત્રાભ્યાસ (૨૦) રસ (૨૧) મંત્ર (૨૨) જ યંત્ર (૨૩) વિષ (૨૪) ખનીજ પદાર્થ મેળવવાની વિદ્યા (૨૫) ગંધવાદ (૨૬) પ્રાકૃત (૨૭) સંસ્કૃત (૨૮) પૈશાચિક (૨૯) અપભ્રંશ (૩૦) સ્મૃતિ (૩૧) પુરાણ (૩૨)
અનુષ્ઠાન શાસ્ત્રવિધિ (૩૩) સિદ્ધાન્ત (૩૪) તર્ક (૩૫) વેધકળા (૩૬) વેદ (૩૭) આિગમ (૩૮) સંહિતા (૩૯) ઇતિહાસ (૪૦) સામુદ્રિક (૪૧) વિજ્ઞાન (૪૨) રિ
આચાર્ય, વિદ્યા (૪૩) રસાયન (૪૪) કપટ (૪૫) વિદ્યાનુવાદ (૪૬) દર્શન-સંસ્કાર (૪૭) ધૂર્તશંબલક (૪૮) મણિકર્મ (૪૯) વૃક્ષાના રોગનું ઓસડ જાણવાની વિદ્યા (૫૦) ખેચરીકલા (૫૧) અમરકલા (પર) ઇન્દ્રજાળ (૫૩) પાતાલસિદ્ધિ (૫૪) યંત્રક (૫૫) રસવતી (૫૬) સર્વકરણી (૫૭) ઘર-મંદિરાદિનું શુભાશુભ લક્ષણ જાણવાની વિદ્યા - પ્રાસાદલક્ષણ (૫૮) જુગાર – પણ (૫૯) ચિત્રોપલ (૬૦) લેપ (૬૧) ચર્મકર્મ (૬૨) ધારેલું પત્ર છેદવાની વિદ્યા - પત્રચ્છેદ્ય (૬૩) નખચ્છેદ્ય (૬૪) પત્રપરીક્ષા (૬૫) વશીકરણ (૬૬) કાષ્ઠધન (૬૭) દેશભાષા (૬૮) ગારુડ (૬૯) યોગાંગ (૭૦) ધાતુકર્મ (૭૧) કેવલિવિધિ (૭૨) શકુનરુત. દેશકાળને અનુરૂપ વિદ્યાઓ જાણવી. હદ છે નાભિકુલકર જીવનસંધ્યાએ પહોંચ્યા હતા, આખરે તેમણે ચિરવિદાય લીધી. યુગલિક ધર્મવાળી સુનંદાએ પણ જોડલાને જન્મ આપી ગણત્રીના દિવસોમાં સંસારયાત્રા પૂર્ણ કરી. એ કાળ માટે આવી ઘટનાઓનો વિસ્ફોટ માનવજીવનમાં ઝંઝાવાત લાવતો, તેમને માટે યુગલિકમાંથી કોઈ એકાકી ચિરવિદાય એ કલ્પનાતીત ઘટના હતી. પરંતુ ફેંકાળના પરિબળને સૌએ સ્વીકારવું જ પડ્યું.
Rain Education International
. . . .
.
Personal Use Only
.
.
www.jainelibrary.org
. રઇ ગઈ
::
: 11, 11 A
T LI