________________
આભારદર્શન ૧. પરોક્ષપણે પ્રસ્તુત ગ્રંથમાં ભૂતપૂર્વ પૂજ્ય શ્રી વિનયવિજયજી મહારાજશ્રી કે જેમના
સુખબોધિકા ગ્રંથના આધારે આ લેખન સરળ રીતે થઈ શક્યું છે, તે બદલ ઋણી છું. ૨. શ્રી હેમચંદ્રાચાર્યરચિત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાંથી કંઈક આધાર લીધો છે, તે માટે
આભારી છું. ૩. ચાર આવૃત્તિના પ્રકાશનમાં જેણે જેણે અર્થસહયોગ કર્યો છે તે સૌનો આભાર. ૪. વિદ્યમાન પૂજ્યપાદ આચાર્યશ્રી યશોદેવસૂરિજી કે જેમણે ચિત્રસંપુટમાંથી ચિત્રોની રચના
કરવાની સંમતિ આપી છે, તથા શેઠશ્રી આણંદજી કલ્યાણજી દ્વારા પ્રગટ થયેલ ચિત્રસંપુટમાંથી ચિત્રો લેવા બદલ તથા ચિત્રોને સુંદર રીતે તૈયાર કરવા માટે જય
પંચોલી, આભાર. ૫. ચોથી આવૃત્તિના પ્રકાશનમાં ધર્મલાભરૂપ શુભાશિષ અને પ્રેરણા આપવા માટે વિદ્યમાન
પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરિ મહારાજ સાહેબ. ૬. પ્રસ્તુત ગ્રંથને વિશાળ વાચકવર્ગે આવકાર્યો છે તે સૌનો આભાર માનું છું.
અર્થ સહયોગ કેમ ભુલાય?
પ્રસ્તુત ગ્રંથના ભૂતપૂર્વ અર્થસહયોગના દાતાઓને કેમ ભૂલાય ? શાસ્ત્રજ્ઞાન પ્રભાવનાના પાયાના પ્રેરકનો યશ તેમને ફાળે જાય છે.
પ્રથમ આવૃત્તિના અર્થપુરસ્કર્તા સુધા તથા કુમુદચંદ્ર મહેતા, લંડન.
બીજી આવૃત્તિના અર્થપુરસ્કર્તા, આશિતાબહેન કાંતિલાલ શેઠ તથા કાંતિલાલ કેશવલાલ શેઠ, મુંબઈ. - ત્રીજી આવૃત્તિના અર્થપુરસ્કર્તા સુધા તથા કુમુદચંદ્ર મહેતા, તથા શ્રી આશિતાબહેન કાંતિલાલ શેઠ, મુંબઈ.
વળી ત્રીજી આવૃત્તિમાં ગ્રંથને કલાત્મક રીતે તૈયાર કરી છપાવી આપનાર શ્રી શૈલેશભાઈ પટેલ, મુંબઈ.
શ્રી પનાલાલ ઉમાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ચોથી આવૃત્તિના અર્થસહયોગના પ્રેરક છે શ્રી પદ્માબહેન અરવિંદભાઈ શેઠ તથા શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ, અમદાવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org