________________
૧૯૫ હું ૨. ઉત્તરકુરુમાં મનુષ્ય છે. ધન્ના સાર્થવાહનો જીવ આયુષ્ય પૂર્ણ કરી પુણ્યયોગે ઉત્તરકુરુમાં મનુષ્યપણે ઉત્પન્ન એ થયો. છે. ૩. સૌધર્મ દેવલોક છે. મનુષ્યપણાનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ પુણ્યના સંચયે દેવલોકમાં ઉત્પન્ન થયો.
૪. મહાબલ દિ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જીવ મહાવિદેહના ગંધિલાવતી નગરીના વિદ્યાધર છે
શતબલ રાજાના મહાબલ પુત્રપણે જખ્યો. અનુક્રમે રાજ્યસુખ ભોગવી સંસારનો છે પરિત્યાગ કરી આલોચનાપૂર્વક આયુષ્ય પૂર્ણ થયે તે સમાધિમરણને પામ્યો.
પ. લલિતાંગ દેવ - ધના સાર્થવાહનો જીવ લલિતાંગ નામના દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં તેની દેવી છેસ્વયંપ્રભાનું ચ્યવન થતાં તેના પ્રત્યેની અતિશય આસક્તિને કારણે તે ઘણું દુઃખ પામ્યો. આ છે. વળી તે સ્વયંપ્રભા મનુષ્યલોકનું આયુષ્ય પૂર્ણ કરી તે જ કલ્પમાં સ્વયંપ્રભા દેવી નામે તો
પુનઃ ઉત્પન્ન થઈ. બંને દેવી સુખ ભોગવવા લાગ્યાં. પરંતુ પૂર્વના સંસ્કારને કારણે આ અંતિમ દશામાં બોધ પામી નમસ્કારમંત્રના જપનું સ્મરણ કરી, આયુષ્ય પૂર્ણ થતાં છે - અવન કરી ગયાં.
૬. વજજંઘ છે તે જીવ દેવલોકમાંથી ચ્યવન કરી જંબુદ્વિીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ - નગરના સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું નામ વજજંઘ
રાખવામાં આવ્યું. જે સ્વયંપ્રભાદેવી પુંડરીકિની નગરીમાં વજસેન રાજાની શ્રીમતી નામે પુત્રીપણે ઉત્પન્ન
થઈ. એક વાર તે મહેલની અગાસીમાં ફરતી હતી ત્યાં તે સમયે નજીકના કોઈ એક આ ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થતાં દેવસમૂહને આકાશમાર્ગે તે મહોત્સવમાં જતો જોઈને જ સે શ્રીમતીને પોતાની પૂર્વભવની સ્મૃતિ થઈ. તે સ્મૃતિનું તેણે એક ચિત્ર અંકિત કર્યું.
Kain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org કws weekતાહxwh:કાકા: