________________
કાર
( ભગવાન શ્રી અરિષ્ટનેમિનાથનું )
જીવનચરિત્ર
यदुवंश समुद्रेदुः कर्मकक्षहुताशनः अरिष्टनेमि भगवान्, भूयादोऽरिष्टनाशनः
યદુવંશંના સમુદ્રવિજયના નંદ અરિષ્ટનેમિ ભગવાન તમે કર્મના સમૂહને નષ્ટ કર્યો છે, તેમ જીવોના કર્મોને નષ્ટ કરવાનું બળ આપો.
કકકડ,
::::
આ તીર્થના કરનાર તીર્થકરને નમસ્કાર હો. . “તીર્થકર કેવળી પરમાત્મા તીર્થના સ્થાપનાર છે. અનેક આ ભવ્યાત્માઓને સંસારસમુદ્રથી તરવાને તીર્થરૂપ મોક્ષમાર્ગને તેઓ પ્રવર્તાવે છે. અને ભાવાત્માઓ તેમની પવિત્ર દેશનાના અવલંબને,
મોહાદિ શત્રુઓને જીતીને જિન થાય છે, તેથી ભગવાન જિનોના - સ્વામી જિનેશ્વર છે. દેવોથી પૂજાતા તે દેવાધિદેવને છે. તે પરમપદને
સદા નમન હોય
s/