SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ==ાણી 35 yT BIG Sા કાકાડાઝાdi . ઇના Bી ભગવાન શ્રી પાનાથનું જીવનચરિત્ર , कमठे धरणेन्द्रेच, स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्तिः, पार्श्वनाथ श्रियेऽस्तुः પાર્શ્વનાથ ભગવાનને કમઠે ઉપસર્ગ કર્યા, ધરણેન્દ્ર ભક્તિ કરી. . બંનેએ પોતાની પ્રકૃતિ પ્રમાણે કાર્ય કર્યું. પણ ભગવાને ઉપસર્ગ કરનાર પ્રત્યે રોષ ન કર્યો કે ભક્તિ કરનાર પ્રત્યે ન પ્રસન્ન થયા, પ્રભુની બંને પ્રત્યે સમાનવૃત્તિ હતી. એવા પાર્શ્વનાથ મારું શ્રેય કરો. : હા કહે છે : - : - હું જન્મમરણાદિ ભયંકર ભવ પરિભ્રમણ કરાવનાર, રાગદ્વેષ કે અજ્ઞાન, આદિ સર્વ કર્મશત્રુને જેણે જીત્યા તે જિને. મિક રાગદ્વેષનો અત્યંત અભાવ થતાં તેમને પરમ વીતરાગતા, અજ્ઞાનનો કે [ સંપૂર્ણ અભાવ થતાં તેમને પરમ સર્વજ્ઞતા પ્રગટ્યા તે વીતરાગ મુ પરમાત્માએ જગતના જીવોના ઉદ્ધાર અર્થે નિષ્કારણ કરણાવશે મોક્ષ પાર્ગનો બોધ કર્યો, તેવા જિનાગમને નમસ્કાર હો.” ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy