________________
૧૪૬ 3 આંધળાપણું તમારા અહંકારનો નાશ કરવા સમર્થ બનશે અને તમે સાચા અર્થમાં કે દેખતા થશો. તે માટે તમારે નીચેના પ્રસંગને સાધનાનું તત્ત્વ બનાવવું પડશે. અજોડ નમ્રતા
ભગવાનના ઉપાસક શ્રાવક આનંદ સમાધિદશાની અનશનની આરાધનામાં રહ્યા 3 હતા. એ આરાધનાની શુદ્ધિના બળે આનંદને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે છે 5 જ્ઞાન મુનિઓ માટે પણ દુર્લભ હતું. એકવાર ગૌતમ આનંદના ઉપાસનાગૃહમાં ગયા. + આનંદે તેમને વંદન કર્યા. પછી તેઓ ધર્મચર્ચા કરવા લાગ્યા.
'. તે પ્રસંગે આનંદે કહ્યું કે, “ભગવાનની કૃપા વડે મને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત છે છે. થયું છે.” ગૌતમને લાગ્યું કે શ્રાવકને માટે એવું જ્ઞાન અસંભવ છે. તેથી આનંદને તેમણે કહ્યું કે, “એ વાત શકય નથી, અયથાર્થ પ્રતિપાદનથી તમારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.”
આનંદ : “ભંતે ! ભગવાનના શાસનમાં સાચી વાતનું પ્રાયશ્ચિત્ત છે ?” ગૌતમ : “નથી.” આનંદ : “તો પછી તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.”
થોડીક વાર કલ્પના કરો કે ગોશાલક હોત તો શું કરતો ? ગુરુને નામે વાત છે વણસાવીને હાંસી કરી હોત. પણ આ તો વિનયધર્મના ઉપાસક ગૌતમ હતા. તે પોતે છે પણ ચાર જ્ઞાનના ધારક હતા. પોતે એ વાત શુદ્ધજ્ઞાનમાં જાણી શકે તેમ હતા. છતાં છે તેમને ભગવાનના સર્વોપરી શુદ્ધ શાસન પ્રત્યેનો અત્યંત આદર હતો; તેઓ તરત છે ભગવાન પાસે પહોંચ્યા.
ભગવાન પાસે તેમણે પૂરી ઘટના રજૂ કરીને પૂછયું, “ભંતે ! પ્રાયશ્ચિત્ત કોને કરવું પડશે ?” 2 “હે ગૌતમ ! આનંદે જે કહ્યું છે તે સત્ય છે, તમારી માન્યતા અયથાર્થ છે, માટે છે પ્રાયશ્ચિત્ત આનંદે કરવાનું નથી, તમારે કરવાનું છે.”
તમે એક ક્ષણ માટે હમણાં જ્યાં છો તે જ અવસ્થામાં એવી પરિસ્થિતિમાં મૂકાઈ { ગયા હોવ તો તમારે માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવું અનુભવો ને ? ક્ષોભ પામી છે
Jain Education International
mooનાના
પાન -
For Private & Personal Use Only
www.jainelibrary.org 1 - 5 5+--- હક-દાવડા -13 -1