________________
૧૦૪ છે. તેમના શરીરની રચના પુણ્યાતિશયો વડે થયેલી હતી. તેથી અસહ્ય વેદનાઓ અને ઘાટ
પડ્યા પછી તરત જ તે રૂઝાઈ જતા પણ તે રુઝાય ત્યાં તો નવી ભયંકર વેદનાઓ : ની હાજર થઈ જતી. મદોન્મત્ત હાથી વડે પ્રભુ એક ઊની આંચ ન પામ્યા ત્યારે તેણે જ જ હાથણીઓ છોડીવળી પાછી એ જ દશા.
વાંચનાર કે સાંભળનાર પણ વિચારમાં પડે કે હવે શું બાકી હશે ! ત્યાં તો તે દુષ્ટ છે છે. દેવે પિશાચો ઊભા કર્યા. તેના શરીરના દીદાર જોઈને સામાન્ય માણસ મૂર્શિત થઈ જ જાય. તેવા એ ભયંકર પિશાચો હાથમાં હથિયાર ધારણ કરી પ્રભુ પર ભયંકર આ ચિચિયારીઓ સાથે તૂટી પડ્યા. અરે ! હમણાં જ જાણે પ્રભુ હતા ન હતા થઈ જ ગયા કે જ સમજો. ત્યાં તો પિશાઓએ વિકરાળ બનેલા મુખમાંથી અગ્નિજવાળાઓ ફેંકવા માંડી. - ઓહ ! પણ પ્રભુની અચલતા અને નિશ્ચલતા આશ્ચર્યકારી હતી. પ્રભુનું આંતરબાહ્ય છે સામર્થ્ય કોઈ ગજબનું હતું.
હવે સંગમની મર્યાદા આવી રહી હોય તેમ તેણે સ્વયં જાતે વિકરાળ વાઘનું રૂપ આ ધારણ કર્યું. વજ જેવી દાઢો વડે પ્રભુના શરીરને ખાવા લાગ્યો. તીક્ષ્ણ નહોર વડે કે આ શરીરને છાલની જેમ ખોતરવા લાગ્યો. છતાં પ્રભુ તો એમ ને એમ ધ્યાનમગ્ન રહ્યા. છે ત્યારે એ દુષ્ટાત્માએ જુદી જ બુદ્ધિ લડાવી. તેણે રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાનું આ રૂપ ધારણ કર્યું. તેઓ કરુણ વિલાપ કરવા લાગ્યાં. “હે પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા છેશા માટે લીધી ? અમે તારાં આ કષ્ટો જોઈ અત્યંત દુઃખી થઈએ છીએ. વળી તારા જ વગર અમે સંસારમાં રઝળીએ છીએ. હવે તું અમારી સંભાળ લે અને આવાં કષ્ટ પણ
સહેવાં છોડી દે. છતાં પ્રભુ તો સભાનપણે ધ્યાનમગ્ન હતા તેથી જરા પણ વિચલિત ર થયા નહિ. છે ત્યાર પછી તે સંગમે પ્રભુના પગ ઉપર અગ્નિ સળગાવી દીધો. હજી તે દેવની છે એ વૈરવૃત્તિ શમી નથી. ત્યાર પછી તેણે ભયંકર વાવાઝોડું ઉત્પન્ન કર્યું. તેને વારનાર- જોનાર ભલે કોઈ ન હોય પણ આ દુષ્ટને કર્મની સજા મળશે ત્યારે તેને કોઈ બચાવી છે છે. શકશે નહિ, પર્વતને ભેદી નાખે તેવા પવનના સુસવાટાથી પણ પ્રભુ ક્ષોભ ન પામ્યા. એ એ તીવ્ર વંટોળિયો ઉત્પન્ન કરી તેણે પ્રભુને આકાશમાં ભમાવ્યા. વજઋષભનારા સંઘયણવાળા છે અને મહાન મનોજથી આ આત્માને શરીર સાથે કંઈ લેવાદેવા જ ન હતી.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.oreau