SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪ > અંતમંગલ - * ગુણાનુરાગી સ્વજનોનો આદરભર્યો પ્રેરક સભાવ * પૂ. ગુરુજનોનો અમૃત બોધ - મંગળભાવના * સમીક્ષા મંગલ ભાવનાઓ ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; એવા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર માર. બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સસો પારકા હિત કાજે? બધા દુષણો સવથા નાશ પામો, - જનો સર્વ રીતે મંગલ માંહિ જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy