________________
અમેરીકાની સત્સગયાત્રાની સાર્થકતા
* ૧૯૮૯ માં વ્યવહારિક પ્રસંગે પ્રથમ પ્રવાસ (એક દુર્ઘટના) * પૂ. શ્રી નંદિયશાજીનો બોધ છે. અમદાવાદના સત્સંગ તથા સત્સંગીઓ * અમેરીકાની અનોખી ભેટ પરિમલનું પરિમલ
૧૯૯૧ થી ૨૦૦૪ સત્સયાત્રા એટલે મંગલયાત્રાનું એક અંગ * અમેરીકામાં શ્રી પર્યુષણપર્વની આરાધના તથા સ્વાધ્યાયનું
સુવ્યવસ્થિત આયોજન * અમેરીકાનું પ્રવાસીઓ માટેનું શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત
પ્રશંસનીય તંત્ર * શાસ્ત્રાભ્યાસ, તત્ત્વ જિજ્ઞાસા, વ્રત-નિયમ તથા તપ જેવા
અનુષ્ઠાનોનો આત્મિક અભિગમ * આરાધકોનો આંશિક પરિચય :- શ્રીમતી વીણા મહેન્દ્રભાઈ,
શ્રીમતી સુશીલા ગિરીષભાઈ, શ્રીમતી ઉર્વશી વિરેનભાઈ, શ્રી રજનીભાઈ શાહ, શ્રી નૌતમભાઈ વકીલ (અમદાવાદ)
‘સુખી રહે સબ જીવ જગત મેં, કોઈ કબી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ, જગ નિત્ય નયે મંગલ ગાવે, ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org