SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક માનવ સેવાકાર્યના હીરોમાં પ્રવેશી મિથી થાળી દીસા થી પાંત્રીસ વર્ષ * કાર્યના પ્રારંભમાં મુંઝવણ * શ્રી પુષ્પાબહેન મહેતાનો પરિચય * સમિતિના અન્ય કાર્યકરોનો સઉલ્લાસ સહકાર છે. ગ્રામ વિસ્તારના નાના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ * અ. જિ. સમાજ કલ્યાણ સંઘની સ્થાપના * પ્રમુખશ્રી ઈન્દુમતીબહેનનો પરિચય * ગ્રામવિસ્તારની ત્યક્તા-વિધવા વિગેરે બહેનોનું શિક્ષણ કાર્ય બહેનોની આપવીતી ઘટનાઓ છે. આ ક્ષેત્રે સ્ત્રીઓને જોખમદારી ખરી * સંસ્થાની પ્રવૃત્તિઓ અને ફળશ્રુતિ * અપંગ માનવ મંડળની સ્થાપના * અપંગોના કાર્યમાં મુશ્કેલી હતી અપંગ માનવ મંડળના કાર્યની ફળશ્રુતિ “રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, સાચા દિલથી સેવા કરતા રીઝે મારા નાથ. દુ:ખની વેળા મહીં હારી જશો ના હામ, જળ કમળ જેવા બની કરો સઘળા કામ. ૧ મળી છે કાયા માનવીની, જગતમાં ધુપે સળી થાજો, સુ બધી અન્ય ને, દવા, તમે જાતે બળી જા જો. તમારૂં થાય તે થાય ન કરજો કો ઈને દુ:ખી, તમારી દેહ ઘંટીથી, બીજાના દુઃખ દળી જાજો.'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy