________________ મનુષ્યનું શરીર ભલે અશુચિમય રહ્યું, છતાં એમાં ચૈતન્યનો વાસ છે. તેથી તેમાં એક ગુણ એ છે કે પાપને રોકી શકાય છે. ધર્મના બોધ દ્વારા પરમાત્માની ભક્તિ વડે અને આત્મોપાસના વડે તે દિવ્ય શરીરને અર્થાત્ ગુણોના સમૂહરૂપ શરીરને પ્રાપ્ત કરાવી સંસારથી મુક્ત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org