________________
૧૪.
લોગરસસૂત્ર સ્વાધ્યાય બીજી વિશિષ્ટતા એ હતી કે દરેક તીર્થંકરની માતા શ્રી તીર્થંકરભગવંત માતાના ગર્ભમાં આવતાં જ ચૌદ સ્વપ્નોને જુએ છે, જે પૈકી પ્રથમ હાથીને જુએ છે. જયારે શ્રી ઋષભદેવ ભગવંતની માતાએ ઋષભદેવ ભગવંત ગર્ભમાં આવતાં પ્રથમ સ્વપ્નનમાં વૃષભને (ઋષભ) જોયો હતો. આ બન્ને વિશિષ્ટતાના કારણે તુષ્ટ બનેલ દેવોના ઇન્દ્ર તેમનું “ઋષભ” એ નામ સ્થાપ્યું હતું. આ વિગત આ નિ.૫૫ તથા આ. હા. ટી.માં સામાન્ય રીતે ટાંકવામાં આવી છે. જ્યારે ચે. વ. મ. ભા.માં વિશિષ્ટ રીતે ટાંકવામાં આવી છે. પ૭
૨-[ ૨ અને, અથવા.૫૮
ગાથા-૨, ૩ તથા ૪માં “ઘ' શબ્દનો પ્રયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે, જેમાં દશ “ઘ' નો અર્થ “અને છે, જ્યારે એક “ઘ' નો અર્થ “અથવા' છે.
“સુવિદિં ૨ પુન્દ્રત' પદમાં વપરાયેલ “૨' નો અર્થ “અથવા છે, જ્યારે બાકીના ‘ નો અર્થ “અને છે.
ઉપર્યુક્ત ત્રણ ગાથામાં “ઘ'ની ગોઠવણ નીચે પ્રમાણે છે. પ્રથમ બે જિન
उसभमजिअं च પછી બે જિન
संभवमभिणंदणं च પછી એક જિન
सुमई च પછી બે જિન
पउम्मप्पहं सुपासं जिणं च પછી બે જિન
चंदप्पहं वंदे सुविहिं च પછી ત્રણ દિન
(पुष्पदंतं) सीअल सिज्जंस वासुपुज्जं च પછી બે જિન
विमलमणंतं च પછી બે જિન
धम्मं संतिं च
૫૫. ૩; ૩Hબનંછા ૩૬ મિifમ તેન ૩સનો |
–આ. નિ., ગા. ૧૦૮૦ ५६. जेण भगवओ दोसु वि उरूसु उसभा उप्पराहुत्ता जेणं च मरुदेवाए भगवईए चोद्दसण्हं महासुमिणाणं पढमो
उसमो सुमिणे दिट्टो त्ति, तेण तस्स उसभो त्ति णामं कयं सेसतित्थगराणं मायरो पढमं गयं तओ वसहं एवं વોટ્સ |
–આ. હા, ટી., ૫. ૫૦૨ અ ૫૭. યક્ષ કર ગુયને, સ્તવયસુવલ્સનનતં ધવનં ૬૪રા.
अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइरमासि । सुमिणम्मि पढममुसभो, चोद्दससुमिणाण मज्झम्मि ॥५४३।। दिट्ठो मरुदेवीए, तेण कयं उसहनाममेयस्स ।
તકે ISમરવા ......................I૫૪૪ll –ચે. વ. મ.ભા., ગા. ૫૪૨-૪૩-૪૪, પૃ. ૯૮-૯૯. ૫૮. સમુક્ય વન્યોછું, મવારે વ્યવસ્થિતૌ I
औपम्येऽतिशये हेतौ, चकारोऽन्वाचयादिषु ।। –શબ્દરત્નપ્રદીપ, મુક્તક-૨, શ્લોક-૨, પૃ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org