________________
છે એમ બે રૂપો વપરાયાં છે.
૧૨. જૈનો દ્વારા સ્વીકાર : મહાવીરસ્વામીના નિર્વાણ બાદ જૈનો ત્રણ વર્ગમાં વહેંચાઈ ગયા. (૧) શ્વેતાંબર, (૨) યાપનીય અને (૩) દિગંબર (બોટિક). “યાપનીય' તરીકે ઓળખાવાતો વર્ગ આજે વિદ્યમાન નથી. તેમ જ એ વર્ગ રચેલું સમગ્ર સાહિત્ય ઉપલબ્ધ નથી. આથી તો અહીં તો શ્વેતાંબર અને દિગંબર એ બેનો જ વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબરોમાં મૂર્તિપૂજક યાને મંદિરમાર્ગી, સ્થાનકવાસી અને તેરાપંથી' એમ ત્રણ સંપ્રદાયો છે. દિગંબરોમાં પણ મૂર્તિપૂજક ઇત્યાદિ સંપ્રદાયો છે.
આ બધા જ સંપ્રદાયો અર્થાતુ સમસ્ત જૈનોને “ચઉવીસન્થય” સુત્ત (સૂત્ર) અર્થદષ્ટિએ જ નહિ પરંતુ મોટે ભાગે શબ્દરૂપે પણ માન્ય છે આદરણીય છે.
૧૩. પાઠભેદ : કોઈ કોઈ સ્થળે પ્રાકૃતના એકને બદલે અન્ય પ્રકારનું સ્થાન અપાયું છે, એ પૂરતા ભાષાભેદ ઉપરાંત કેટલાક વિશિષ્ટ પાઠભેદો શ્વેતાંબરો અને દિગંબરોની ઉપલબ્ધ કૃતિઓમાં જોવાય છે. એ નીચે મુજબ છે :છે. પદ્યાંક શ્વેતાંબરીય પાઠ
દિગંબરીય પાઠ
દિ. પદ્યાંક लोगस्सउज्जोअगरे • लोयस्सुज्जोययरे धम्मतित्थयरे जिणे
धम्मं तित्थंकरे जिणे वंदे कित्तइस्सं
कित्तिस्से पि केवली
चेव केवलिणो पुप्फदंतं
पुप्फयंतं सिज्जंस
सेयंस अरं च मलि....नमिजिणं च च जिणवरिंदं अरं च मल्लिं च सुव्वयं
च णमि रिटुनेमि
अद्धिनेमि पासं तह वद्धमाणं च तह पासं वड्डमाणं
૦
૦
૦
૦
જ
દ
દ
૧-૨. શ્વેતાંબરોના મતે દિગંબર સંપ્રદાય ઈ. સ. ૮૩માં ઉદ્ભવ્યો, જ્યારે દિગંબરોના મતે શ્વેતાંબરોની ઉત્પત્તિ ઈ. સ. ૮૦માં થઈ. દેવસેને દંસણસારમાં કહ્યું છે કે વિ. સં. ૨૦૫માં “પાપનીય' સંપ્રદાય ઉત્પન્ન થયો.
૩-૪. ઈ. સ. ૧૬પ૩માં “સ્થાનકવાસી સંપ્રદાય અને ઈ. સં. ૧૭૬૦માં “તેરાપંથી' સંપ્રદાય ઉત્પન્ન થયા.
૫. બીસપંથી, તેરાપંથી, સામાઈયપંથી, ગુમાનપંથી અને તોતાપંથી. garù EPITOME OF JAINISM CPP 653-654. ૬. શ્વેતાંબરોના બધા જ સંપ્રદાયોમાં પાઠ પરત્વે કશો મતભેદ જાણવામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org