________________
પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિન સ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો
८
६. पंछियंत्र
८ । २ । २१ । २० । १४ २५ । १९ । १३ । ७ १२ । ६ । ५ । २४ । १८ ।
। ४ । २३ । १७ । ११ । १० ઉપર આલેખેલ પંચષષ્ઠિતંત્રનો નિર્દેશ કરતો એક સ્તોત્રાંશ સંસ્કૃત ભાષામાં છે. જે અદ્યાવધિ मभुद्रित छे.
તે કોઇકચિંતામણિ નામના (હસ્તલિખિત) ગ્રંથના પ્રક્ષિપ્ત અંશમાંથી પ્રાપ્ત થયેલ છે અને તેના કર્તા શ્રી વિજયલક્ષ્મીસૂરિ છે.
૧૧ ગાથા પ્રમાણ વિજયલક્ષ્મીસૂરિ કૃત સ્તોત્રનો આ ગાથા ૧ તથા ૨ પૂરતો અંશ છે. આ સ્તોત્રાશના અંતે “ક્ષત્રિય વર્ષોત્તમ' એવો નિર્દેશ પ્રાપ્ત થાય છે. ઉપર્યુક્ત સ્તોત્રાંશ અહીં આપવામાં આવે છે -
शान्ति धर्मजिनं ततश्च सुविधि श्रीसंभवं नेमिकं, श्रीचन्द्रप्रभ नामधेयमजितं वंदे नमि सुव्रतं । आप्तानन्त सुसंघ मल्लि विमलान् भक्त्या सुपाश्र्वं प्रभुं, श्रीनाभ्यात्मज वासुपूज्य जिनकौ पद्मप्रभाख्यं प्रभुम् ॥१॥ वन्देऽहं परमेश्वराप्तसुमतिं वीरप्रभु श्रीअरम्, सार्वं श्रीअभिनन्दनं च परमं, पार्वं च कुन्थु प्रभुम् । श्रीश्रेयांसजिनं च शीतलजिनं, तीर्थंकराख्यावली-, बद्धं स्तोत्रमिदं सदा जयकर, श्रीपञ्चषष्ठीयकम् ॥२॥
७. पंयषडयंत्र*
१५
| २१
।
११
।
१८ ।
१६
२३
| १९ ।
१२ ।
२४ । २२
* મહાસર્વતોભદ્ર આદિ પ્રકારો પૈકી આ કયા પ્રકારનો મંત્ર છે તે સ્તોત્રકાર જણાવતા નથી. તેથી તેનો પ્રકાર અહીં લખ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org