________________
૮૯
પંચષઝિયંત્રગર્ભિત ચતુર્વિશતિ જિનસ્તોત્રો તથા પંચષષ્ઠિ યંત્રો
એમ ભણતાં દુઃખ નાવે કદા, નિજ પાસે જો રાખો સદા; ધરીયે પંચ તણું, મન ધ્યાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ lll. શ્રીજિનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે; ધર્મસિંહમુનિ નામ નિધાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ III
૨. પંચષઝિયંત્ર (મહાસર્વતોભદ્રપ્રકાર)
૮ । १४ । ७ । ५ । २३ ૨ | ૨૦ | શરૂ | ૬ |
૨૧ | ૨૧ | ૨૨ | ૨૦
ઉપર દર્શાવેલ પંચષઠિયંત્રનો નિર્દેશ કરતું એક સંપૂર્ણ સ્તોત્ર તથા બીજા સ્તોત્રનો એક અંશ ઉપલબ્ધ થાય છે. તે બન્ને ય સંસ્કૃતમાં છે.
પ્રથમ સ્તોત્ર મુનિ *નેત્રસિંહ કવિની રચેના છે, એમ સ્તોત્રના પ્રાન્ત ભાગે થયેલા ઉલ્લેખ દ્વારા સમજાય છે.
બીજું સ્તોત્ર વિજયલક્ષ્મીસૂરિકૃત ૧૧ ગાથા પ્રમાણ પંચષયિંત્ર સ્તોત્રનો ગાથા ૩ તથા ૪ પૂરતો અંશ છે.
પ્રથમ સ્તોત્ર અનેક સ્થાને મુદ્રિત થયેલ છે. બીજો સ્તોત્રાંશ કોષ્ટકચિંતામણિ નામના હસ્તલિખિત ગ્રંથના ક્ષેપક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ છે.
આ પ્રમાણે એક સ્તોત્ર તથા બીજા સ્તોત્રનો જરૂરી અંશ અહીં ક્રમવાર આપવામાં આવ્યા છે.
વિજયલક્ષ્મસૂરિકૃત ૧૧ ગાથા પ્રમાણ સ્તોત્રના અહીં આલેખેલ અંશની નીચે “વિપ્ર વર્ષોત્તમ” એવો ઉલ્લેખ હસ્તલિખિત પ્રતિમાં છે.
ઉપર્યુક્ત યંત્ર પંચષઝિયંત્રનો મહાસર્વતોભદ્ર પ્રકાર છે.
* એક વિદ્વાન જણાવે છે કે નેત્રસિંહને બદલે કદાચ ત્રસિંહ નામ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org