________________
પ્રશ્નોત્તર
માટે ?
૪૩
૧૪. પ્રશ્ન—‘ચતુર્વિશતિસ્તવ' અધ્યયનમાં શ્રીતીર્થંકરભગવંતોનું જ ગુણોત્કીર્તન શા
ઉત્તર—શ્રીતીર્થંકરભગવંતો
(૧) પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી,
(૨) પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી,
(૩) ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી અને
(૪) સાવઘયોગોની વિરતિના ઉપદેશકપણાને લીધે ઉપકારી હોવાથી.
શ્રી ‘ચતુર્વિંશતિસ્તવ’માં તે ભગવંતોના ગુણોનું ઉત્કીર્તન કરાયું છે.૧૭
૧૫. પ્રશ્ન—ચતુર્વિશતિસ્તવનું ફલ શું ?
ઉત્તર—શ્રી ‘ઉત્તરજઝયણસુત્ત’માં ‘ચતુર્વિંશતિ સ્તવનું ફલ શું ?” એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે જણાવ્યું છે કે-ચતુર્વિશતિસ્તવથી જીવ સમ્યક્ત્વની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૧૮ તદુપરાંત શ્રી ‘ચઉસરણપઇન્નય'માં પણ જણાવ્યું છે કે
‘શ્રી જિનવરેન્દ્રોના અતિ અદ્ભુત ગુણકીર્તનસ્વરૂપ ચતુર્વિંશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.'૧૯
१७. उक्कित्तण त्ति-द्वितीये चतुर्विंशतिस्तवाध्ययने प्रधानकर्मक्षयकारणत्वाल्लब्धबोधिविशुद्धिहेतुत्वात्, पुनर्बोधिलाभफलत्वात् सावद्ययोगविरत्युपदेशकत्वेनोपकारित्वाच्च तीर्थंकराणां गुणोत्कीर्तनार्थाधिकारः । —અણુઓગદ્દારસુત્ત, મલધારી હેમચંદ્રસૂરિષ્કૃતવૃત્તિ, ૫. ૪૩ આ. ૧૮. ચડવીત્યાં મંતે ? નીવે િનળયરૂ ? વડવી સ્થળ હંસવિસોહિં નળયક્ ||| |
—ઉત્તરજઝયણસુત્ત, અધ્યયન ૨૮, સૂત્ર-૧૧
—ચઉસરણપઇણય, ગા. ૩
૧૯. હંસળયાવિસોહી, ઘડવીસાયથા વ્વિર્ ય ।
अच्चब्भु अगुणकित्तण-रूवेण जिणवरिंदाणं ||३||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org