________________
સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન આત્માથી સાધકની સાધનાનું સૂત્ર છે :ત્તરાર્ધ શ્રદ્ધા સચાન”
–તત્ત્વાર્થસૂત્ર ૧/૨. જૈનદર્શન સિદ્ધાંત અન્વયે નવ કે સાત તમાં સૃષ્ટિની સમગ્ર રચના સમાઈ જાય છે. તેમાં મુખ્ય તત્ત્વ જીવ અને અજીવ છે, બીજાં તો તે તેને વિસ્તાર છે. સર્વજ્ઞપ્રરૂપિત આ તના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને માનવું તે સમ્યગુ એટલે કે સાચી શ્રદ્ધા છે. એક પણ તત્વ વસ્તુઓ છું ગણે, એકને માને અને અન્યને છાંડે, તે તે તત્વને જાણનાર પંડિત કે વિદ્વાન હોઈ શકે પણ મેક્ષપંથી થઈ ન શકે. નવ તત્વથી યથાર્થ સમજ અને શ્રદ્ધા વડે જીવને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે, અને તે સમ્યગ્ગદર્શન છે. ૦ નવ તત્ત્વની સંક્ષિપ્ત સમજ
નવ તત્વઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ.
(પુણ્ય-પાપને આસવમાં સમાવતાં સાત તત્ત્વ મનાય છે). આ તત્વને નીચે પ્રમાણે જાણવા અને માનવામાં આવે છે–
જીવ (ચેતનતત્ત્વ) સ્વને જાણ અર્થાત્ જીવન શુદ્ધ સ્વરૂપને અનેકાંતદષ્ટિ દ્વારા જાણવું, અને તેમાં શ્રદ્ધા કરવી.
અજીવ (શરીરાદિ જડ પદાર્થો) શરીરાદિ તમામ પુદ્ગલે જડ છે તેમ જાણવું અને માનવું. દેહમાં અને દેહાધીન પદાર્થોમાં જે આત્મભાવ છે તે તે અજ્ઞાનજન્ય હોવાથી તેને ત્યાગ કરવો.
પુણ્ય (શુભ ચગ) શુભાસવ શુભ સંયોગને, સુખના અનુભવને પુણ્ય કહેવાય છે. તે પૂર્વે કરેલા શુભભાવ અને સત્કાર્યથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત પુણ્યગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org