________________
Y: 9
જેનદર્શનમાં ધ્યાન અને વર્તમાન અશુદ્ધ પરિણામ વડે ન અનુબંધ થયા કરે છે. શ્વાસ-પ્રશ્વાસની જેમ કર્મ આવે છે, જાય છે.
કષાયજન્ય અને રાગાદિરૂપ ભાવકર્મ, આઠ પ્રકૃતિરૂપ દ્રવ્યર્મ અને દેહાદિ સ્થૂલ પદાર્થના સંગરૂપ કર્મ (કર્મ જેવા) આ બધાં ચેતનના સાગમાં આવે છે. અને ચેતન તેમાં પોતાની વૃત્તિ તન્મય કરીને પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે.
કર્મસંસ્કારેથી પ્રેરિત થયેલું મન તેના વિકારે વડે પ્રવૃત્તિ કરવાનું સતત જ્યા કરે છે, એટલે આ વિકારે મૂળમાંથી નાશ ન પામે ત્યાં સુધી કર્મની પ્રવૃત્તિરૂપ સંસાર ટકી રહે છે.
ઉપયોગ-પર્યાય શું છે?* કર્મપ્રવૃત્તિને કે બંધનને આધાર ચેતનાની ક્ષણે ક્ષણે પલટાતી અશુદ્ધ પર્યાય (વૃત્તિ) છે. (તેને ઉપગ પણ કહેવાય છે) ઉપગ પદાર્થને ઇક્રિયા દ્વારા જુએ છે કે જાણે છે, મનના વિકાર, સંસ્કાર પદાર્થ સાથે તાદમ્ય ઉપજાવી લે છે. એટલે ચેતનાના પિતાના સ્વરૂપ ઉપર એક અંધકારમય વાદળું પથરાઈ જાય છે. આ ઉપગની પળમાં જે વિકારે કે રાગાદિ ભાવે ન ભળે તે કર્મો મંદતા પામે છે. શાસ્ત્રોક્ત પદ્ધતિએ વિચારીએ તે કર્મના ઉદય વખતે જે આત્મા ઉપગ અને કર્મોદયની સૂક્ષ્મ સંધિ વચ્ચે પ્રજ્ઞાવંત રહે તે કર્મપ્રકૃતિએ મંદતા પામે છે. જાગૃત ચેતના અનુબંધને શિથિલ કરે છે, રેકે છે. તે પછી પરંપરાગત કર્મગ્રંથિઓ શિથિલ થતી જાય છે. અંતે ક્ષય પામે છે.
જીવ માત્રને કોઈ પણ નિમાંથી જન્માંતર સમયે સંસ્કારરૂપી તેજસ અને કાર્મણશરીર સાથે રહે છે, અને તે તે સંસ્કારે તેના
* ઉપયોગ–પર્યાય એ જૈનદર્શનના પારિભાષિક શબ્દપ્રયોગ છે. તેને પરિણામ–વૃત્તિ કહી શકાય. નવી નવી અવસ્થાઓનું ઊપજવું, જેમકે સોનામાંથી હાર, બંગડી વગેરે થાય છે તેમ મૂળ વસ્તુ રહે અને અવસ્થા બદલાય છે તે પર્યાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org