SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનમાં ધ્યાન ૩૯ ધર્મધ્યાનના પ્રકારોની સંક્ષિપ્ત સમાજ ૦ ચિંતનરૂપઃ ૦ સર્વજ્ઞ વીતરાગદેવ પ્રરૂપિત ધર્મને આજ્ઞારૂપ સમજી તેનું ચિંતન કરવું. ૦ રાગાદિ કષાયે દુઃખનું મૂળ છે તે વિષે ચિંતન કરવું. ૦ પરાપૂર્વના દોષને કારણે દુઃખ પ્રાપ્ત થાય છે તેનું ચિંતન. ૦ જીવ-અવરૂપી સૃષ્ટિમાં આ જીવ દીઘ કાળથી રખડ્યો છે તેનું ચિંતન. ૦ રુચિરૂ૫ : વીતરાગના માર્ગની રુચિ. ૦ સશાસ્ત્રના અભ્યાસની રુચિ. ૦ સહજ (નૈસર્ગિક) રુચિ, પૂર્વની સાધનાના અનુસંધાને. ૦ ઉપદેશરૂપ રુચિ થવી. ૦ ભાવનારૂપઃ ૦ મિત્રી, પ્રમદ, કરુણા અને મધ્યસ્થભાવેને વિકસિત કરવા ભાવનાઓનું ચિંતન. ૦ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વૈરાગ્યની ભાવના કરવી. ૦ અનુપ્રેક્ષારૂપઃ ૦ એકત્તાનુપ્રેક્ષા, આત્મા એકલે આવ્યું છે અને એકલે જશે તે વિચારવું. અનિત્યાનુપ્રેક્ષા : જગતના પદાર્થો, ધન ઈત્યાદિ અનિત્ય છે. અશરણાનુપ્રેક્ષાઃ જગતમાં પૂર્વના અનુસંધાને થયેલાં સ્ત્રી પુત્રાદિ મરણ સમયે કઈ બચાવી શકતું નથી. સંસારાનુપ્રેક્ષા : આ સંસાર બંધનનું કારણ છે તેમાં જીવે અનંત જન્મ-મરણ ધારણ કર્યા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001995
Book TitleDhyana Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year1989
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Yoga
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy