________________
ધ્યાન એક પરિશીલન છે. તે માર્ગના પ્રવેશની પ્રથમ શરત વીતરાગતા” અર્થાત્ અનાસક્તિ છે. તે પછી અભ્યાસ અને સદ્ગુરુગમે જ્ઞાન ધ્યાન સંભવ બને છે. મહાત્માઓએ આત્મજ્ઞાન વડે આ માર્ગ કલ્યાણ સાધ્યું છે. વર્તમાનમાં ધ્યાન પ્રત્યેને અભિગમ
ભારતમાં અને પરદેશમાં લગભગ છેલ્લા એક-બે દસકામાં ધ્યાનને શબ્દરૂપે, સાધનારૂપે, કિયારૂપે અને યોગાભ્યાસની રીતે પ્રચાર થયેલ છે. ભારતવર્ષના યેગીઓ અને મુનિઓની અંતરંગ અવસ્થાનું સર્વ ક્રિયારૂપે પ્રગટ થયું, અને સામાન્ય જનસમૂહ સુધી પહોંચ્યું, તે ગાળામાં અનાજ સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ, ધ્યાન સાથે ઘણુ સદુ-અસદુ વિધિવિધાને પ્રગટ થયાં.
ધ્યાનની પ્રશસ્ત ઉપાસના વડે જ્ઞાની – અનુભવી અને એ આત્મકલ્યાણ સાધ્યું, અને દૈહિક સુખની અપેક્ષાવાળા સાધકેએ, (કહેવાતા સંતે – મેગીઓએ) જનસમૂહને ચમત્કાર જેવાં પ્રલેભનેમાં આકર્ષિત કરી અસત્ માગે દેર્યા. વર્તમાનમાં હજી આવાં ઘણું પ્રકારકાર્યો અસ્તિત્વ ધરાવે છે, છતાં સાચા જિજ્ઞાસુઓનાં હૃદયમાં એક વાત સમજાઈ કે:
- “તત શો માત્મવત્ ” “આત્મજ્ઞાની પુરુષ શેકને તરે છે” આ હકીકતને લક્ષમાં રાખી સાધકે ધ્યાનમાર્ગમાં આત્મશ્રેય સમજી સદ્ગુરુની નિશ્રામાં નિષ્ઠાપૂર્વક સાધના કરવા પ્રેરાય છે અને સત્ માગે વળે છે.
વૈજ્ઞાનિકયુગનાં ઉપલબ્ધ સાધને દ્વારા દુનિયામાં માનવજાત નજીક આવતી જાય છે તેમ કહેવાય છે. બીજી દષ્ટિએ જોતાં એવું જણાય છે કે માનવજાત, માનચિત ગુણની અપેક્ષાએ દૂર થતી જાય છે. આવા એક સંઘર્ષના કાળે ચિતને, શણ સજ્જનેને એક વાત સમજાવા લાગી છે કે, “ધ્યાન એ ચિત્ત-શાંતિને અને સુખને માર્ગ છે.
પ્રારંભિક ભૂમિકાએ જનસમૂહ ગીતાનગતિક, કુતૂહલવશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org