________________
તમ 3
૨૦૦
ધ્યાનઃ એક પરિશીલન અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.
એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. •
તમે કદાપિ એ સેળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે.
(મેક્ષમાળ પાઠ ૭૬) જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. ૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દષ્ટિનું સ્થાપન કરવાને
અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. એવું કેટલુંક અચળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે
નહીં ત્યાં સુધી સુદઢ કરવી. ૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણું ચક્ષુને વિષે અને
સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે
નહીં ત્યાં સુધી સુદઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે - ભાસ્યમાનદર્શન સમજવું.
એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભ્રકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું. ઘણું પ્રકારે તે ચિંતન દઢ થયા પછી દષ્ટિ બંધ રાખવી.
તે પદાર્થના દર્શનની ભાવના કરવી. ૯. તે ભાવનાથી દર્શન સુદઢ થયા પછી તે બંને પદાર્થો અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org