________________
૧૯૫
-
ધ્યાન અને વેગ ક ૨૪૦ (૮) અથ:
જે અંતરમાં જ વિપક્ષરહિત ચક્રવતીપણું વિસ્તારતા ધ્યાનવંતની દેવસહિત મનુષ્યલેકમાં પણ ખરેખર ઉપમા નથી.
આલંબન અનેઆન (આસનાદિ. 3 ચાર યુગ કહેવાય
ચેગ : શ્લેક ૨૦૯ (૧) અથ:
મોક્ષની સાથે આત્માને જોડવાથી બધોય આચાર વેગ કહેવાય છે. વિશેષ કરીને સ્થાન (આસનાદિ), વર્ણ (અક્ષર), અર્થ જ્ઞાન, આલંબન અને એકાગ્રતા વૈષયિક છે. (આ સર્વ કિયાયેગેને તેમાં સમાવેશ થાય છે.) શ્લોક ૨૧૦ (૨) અર્થ :
તેમાં પ્રથમના બે કર્મગ છે. પાછળના ત્રણ જ્ઞાનગ છે. તે વિરતિવંતમાં અવશ્ય હોય છે. બીજામાં પણ યોગના બીજરૂપ છે. લેક ૨૧૧ (૩) અર્થ :
અહીં પ્રત્યેક યુગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. તે કૃપા, સંસારને ભય, મેક્ષની ઈચ્છા અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે. શ્લોક ૨૧૨ (8) અર્થ :
ગની કથામાં પ્રીતિ હેવી તે ઈચ્છાગ, ઉપગનું પાલન કરવું તે પ્રવૃત્તિગ, અતિચારના ભયેને ત્યાગ તે સ્થિરતાયેગ અને બીજાના અર્થનું સાધન કરવું તે સિદ્ધિગ છે. (અર્થનું પાલન એટલે અહિંસાદિ ગુણોનું સિદ્ધ થવું.) શ્લોક ૧૩ (૫) અર્થ :
ચૈત્યવંદનાદિ ક્રિયામાં અર્થ અને અવલંબનનું સ્મરણ કરવું. અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org