________________
ધ્યાનનું રહસ્ય
૦ ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષને રાજ
માર્ગ છે.
૦ ધ્યાન, એ પરમસુખ અને શાંતિદાતા છે.
૦ ધ્યાન, એ આત્માની શુદ્ધ અવસ્થા છે. ૦ ધ્યાન, એ ગનઉપયોગની સ્થિરતા છે.
ધ્યાન
શું છે?
ધ્યાન, એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે.
૦ ધ્યાન, એ ભવરેગને દૂર કરવાને રામબાણ
ઈલાજ છે.
૦ ધ્યાનના
સમાન છે.
અનુભવની પળ અમૃતબિંદુ
-
૦ ધ્યાન, એ ચિત્તની નિષ્કપ દશા છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org