________________
૧૩૩
ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા બાહ્ય સંગોથી ચિત્ત ચંચળ થાય પણ નિરંતર લક્ષ્ય પ્રતિ સાવધ સાધક સ્વયં અકંપ રહે છે, તેને અવરોધે છેડી દે છે. - આપણી પાસે અપરિમેય સંકલ્પને સ્ત્રોત છે. તેના ઉપયોગની દિશા હીનસત્ત્વવાળી છે. એટલે ચિંતનને કે વિકલ્પને પ્રવાહ વાસનાયુક્ત તેટલે નિમ્નગામી છે. તેમાંની થેડી પળને પ્રવાહ જે ઊર્ધ્વગામી બને તે પણ આત્માનું ઊર્ધ્વગમન સક્રિય બને. નહિ તે સંકલ્પશક્તિને હરેક પળે નાશ થાય છે. આજની ક્ષતિ એ કાલને પશ્ચાત્તાપ બને તે પહેલાં જાગે, વિચારે, સમ્યગબળને કેિળવે તે આ ચંચળતાને કમ તૂટે.
આત્મવિચાર – આત્મભાવ | મન અને ઇંદ્રિયેનું શમન – મન ૫ આત્માનુભૂતિ – ભેદજ્ઞાનનું ફળ
તે સમ્યગ્દર્શન – સમદષ્ટિ જે જ્ઞાનમય સહજ આત્મ, તે આત્મા થકી જેવાય છે, શુભ યોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે, નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તે આત્માથી જે આત્મમાં.
(ગાથા ૨૫) –શ્રી અમિતગતિ–આચાર્ય રચિત સામાયિક પાઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org