________________
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૧૧૭ આત્મજ્ઞાનને પ્રતિબંધરૂપ થાય. મનમાં પડેલા સંસ્કારને છેદ કરીને સ્વ-પરને ભેદ થઈ શકે છે. તેમ કરીને જ મિથ્યામતિ સમકિતી બને છે. દઢપ્રહારી નિઃસંગતા પામે છે. અર્જુન માળી મિથ્યાપદથી ઊઠી પરમપદને પામે છે. શુદ્ધ નિમિત્ત મળતાં ઉપાદાન કેવું લાગે છે ? તેનાં આ ઉત્તમ દષ્ટાંત છે. સ્વામી દરિશન સમ નિમિત્ત લહી નિમળે
જે ઉપાદાન એ શુચિ ન થાવે દોષ કે વસ્તુને અહવા ઉદ્યમ તેણે
સ્વામી સેવા લહી નિકટ હાશે, તાર હો તાર પ્રભુ.......
–શ્રી દેવચંદ્રજી કૃત સ્તવન, શ્રી સમયસારમાં જ્ઞાનની ગુરુગમ દ્વારા સમજાય તેવી સૂક્ષ્મ વ્યાખ્યા કરી છે.
અણુમાત્ર પણ રાગાદિને સદુભાવ વતે જેહને, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં આત્મને.'
(ગાથા ર૦૧) જે ગુણ જીવ તણા, ખરે તે કઈ નહી પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ, સુષ્ટિ જીવને રાગ ના.”
(ગાથા ૩૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org