________________
૧૩
સમ્યગ્દર્શન આત્મસુખની અનુભૂતિને પ્રથમ આસ્વાદ છે. તે પછી પાર્થિવ પદાર્થોની તુચ્છતા અનાયાસે થઈ જાય છે, અને ઔદાસીન્ય ભાવ સહેજે ઉદ્ભવ પામે છે. એક ક્ષણની અંતભેદ જાગૃતિ ક્રમે કરી શાશ્વત સુખને આપે છે. રત્નત્રયીના આ પરમ રહસ્યને નણીને સૌ ભવ્યાત્માએ વિનશ્વર પદાર્થોમાં રહેલા સુખાભાસને ત્યજીને આ મામાં આગળ વધે તેમાં જ આ જન્મનું સાફલ્ય છે. તે વાત આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
સ્વાધ્યાય ૫ : મન:શુદ્ધિ અને સ્વનિરીક્ષણ
ધ્યાનમા માં મનઃશુદ્ધિનુ એક ઇમારતના પાયા જેવું સ્થાન છે. મનઃશુદ્ધિ વગર ધ્યાન એ કલ્પના કે વિડ ંબના થઈ પડે છે. જૈતદ્દનમાં સમ્યગદર્શન-દષ્ટિ વિનાની કાઈ પણ ક્રિયા છાર પર લી'પણુ કરવા જેવી કહી છે; તેમ યેાગીએએ મનઃશુદ્ધિ કે ચિત્તનિરાધ વગરની ધ્યાનાદિ સ ક્રિયાને નિરક કહી છે, તેથી તેઓએ યમ નિહિત અહિંસાદિ પાંચ આચાર, અને નિયમ નિહિત ભક્તિ ત્યાદિ વડે મનઃશુદ્ધિના ઉપાયે દર્શાવ્યા છે, તેમાં ખાસ ચિત્તવૃત્તિનિરાધને સંદર્ભ પ્રરૂપ્યા છે.
ધ્યાનમા ના યાત્રીએ સૌપ્રથમ મનઃશુદ્ધિ માટે ઉદ્યમી થવું. તે માટે ગૃહસ્થ સાધકે સદાચાર, શુદ્ધવ્યવહાર, દાન-દયાદિ જેવા સત્કાર્યો, નિર્દેષિ પ્રેમ, ઉદારતા ઇત્યાદિ ગુણ અગત્યના છે. એ ગુણે! વડે મનઃશુદ્ધિ થાય છે. તે પછી તપ સંયમ જેવાં અનુષ્ઠાનેાથી વિશેષ શુદ્ધિ થતાં આ સાધના -- માગમાં ઘણા ત્વરિત વિકાસ થાય છે. એનાં ઉત્તમ પરિણામા જાણીને જીવન કૃતાર્થ થતું અનુભવાય છે, વ્યવહારશુદ્ધ જીવન સ્વપરને આતં અને શાંતિદાયક થાય છે, વળી શુદ્ધ આચરણ વડે સાધક વૈરાગ્યભાવને, અનાસક્તભાવને દઢ કરી શકે છે. તે માટે મનઃશુદ્ધિ એ આ માગમાં. પ્રારંભથી અંત સુધી અગત્યનું અંગ છે, મનઃશુદ્ધિ દ્વારા ચ'ચળતા શમે છે, સ્વનિરીક્ષણ તટસ્થભાવે થાય છે અને ચિત્તસ્થિરતાની ક્ષમતા વધે. છે, તેને માટે કેટલુંક દિશાસૂચન આ સ્વાધ્યાયમાં કરવામાં આવ્યું છે.
ધ્યાનમાગ માં સ્વનિરીક્ષણ એ દેષોને દૂર કરવાની એક પ્રક્રિયા છે. આ નિરીક્ષણુ મનઃશુદ્ધિ પછી તટસ્થપણે થઈ શકે છે. મન ક્લેશદેષયુક્ત હેય ને સાધક સ્વનિરીક્ષણ કે અવલેકન કરે તેા ત્રિપક્ષપાત અર્થાત્ સ્વબચાવ રહિત તે થઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org