________________
મન:શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
યાતાયાત, ક્લિષ્ટ, સુલીન.
• વિક્ષિપ્ત-ચંચળ, ચપળ.
૦ યાતાયાત
ચૈાગાભ્યાસમાં મનના ભેદો આ પ્રમાણે છે : વિક્ષિપ્ત,
હ
દુન્યવી સુખમાં અવરજવર, કંઈક આનંદ.
આ બંને પ્રારંભની કક્ષા છે, તેમાં મન વિકલ્પને ગ્રહણ
કરે છે.
――
૦ શ્ર્લષ્ટ — વિક્ષિપ્ત દશા એળગ્યા પછી કંઈ સ્થિરતા આવવાથી યથાપઢવી આનંદના અનુભવ થાય છે.
સુલીન — નિશ્ચલ, પરમાનંદવાળી દશા.
ત્રીજા ચેાથા ભેદમાં મન શાંત થતાં તેના વિષય આનંદ અને પરમાનંદ છે.
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના ક્રમથી અભ્યાસની પ્રબળતા થતાં નિરાલ અને ધ્યાન થાય ત્યારે સમરસી ભાવને પામી આત્મા પરમાનંદ અનુભવે છે.
૧૦૫
―
Jain Education International
• મનઃશુદ્ધિની ફળશ્રુતિ
।
અંતરાષ્ટિયુક્ત સાધકે ચૈતન્ય-વિકાસને અનુરૂપ જ પ્રસંગેામાં અને સ્થાનામાં રહેવું ઉચિત છે. ગૃહસ્થને નિર્વાહનું પ્રારબ્ધ હાય તેપણ તેણે નિવૃત્તિને સમય રાખવે જોઇએ; કારણ કે હજી પૂર્ણ વિકાસ થયા નથી. ઇમારત કાચી હોય ત્યારે તેને મજબૂત કરવાનાં સાધના યાજવાં જોઈએ, તેમ ચિત્તદશાને વિશેષપણે સ્થિર થવા સુધી તેને પોષક તત્ત્વાની આવશ્યકતા રહે છે. આવા પ્રયત્નથી મન શાત, સંતાષી અને સ્વસ્થ બને છે, ત્યારે તેના બાહ્ય વ્યવહાર શુદ્ધ થાય છે, જીવનનાં મૂલ્યેા પરિવર્તિત થઈ જાય છે. તે વ્યક્તિ પેાતાના સુખમાં રાચતી નથી. અન્યનું સુખ તેના ધ્યાનમાં છે. પોતાથી કોઈ દુ:ખી ન થાય તેની સભાનતા રાખીને આજીવિકાઢિ પ્રયેાજન રાખે છે, પોતે કષ્ટ સહીને પણુ અન્યનું સુખ ઇચ્છે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org