________________
૧૦૨
ધ્યાન ઃ એક પરિશીલન જાણી શકતી નથી. સાધક જ્યારે શાંત બેસીને મન પ્રત્યે દિષ્ટ કરે છે ત્યારે તે તરંગો તેના ખ્યાલમાં આવે છે. ચિત્તની એકાગ્રતા થવામાં ઘણા શ્રમ પડે છે, તેથી પ્રારંભમાં સાધક મૂઞય છે. કોઈક વાર થાકીને આ ક્રિયા ત્યજી દેવાના વિચાર આવે, પરંતુ આવે સમયે ખરી ધીરજની જરૂર છે. જીવે પૂર્વે જે વાસનાએ સેવી છે તે જ્યારે જવા માંડે છે ત્યારે મનબુદ્ધિને તે પસંદ પડતુ નથી. દીર્ઘકાળની મિત્રતા છે ને ? તે વિકલ્પો અને વિચારા અજ્ઞાનદશામાં સેવેલા પુરાણા મિત્રા છે, એટલે મન નવરું પડે ત્યારે તે મિત્રતા કરવા દોડી આવે છે. ધીરજ વડે અને દૃઢતાપૂર્વક તેને દૂર કરતા જવું અને આગળ વધવુ.
જો આપણે આપણા મનનું પૃથક્કરણ કરીશું તે સમજાશે કે આપણે જગતના વિવિધ પદાર્થાનું ગાઢચિંતન અમર્યાદિતપણે અને પ્રાયે બિનજરૂરી કર્યું છે. એ જ અનાદિના અભ્યાસ છે. તેથી તેની ઇચ્છા હોય કે ન હેાય તે વૃત્તિએ જોર કરી જાય છે; છતાં સાવધાનીપૂર્વક સાહસ કરીને ચિત્તને અંતરમુ`ખ કરવામાં પ્રથમ શુભસંયેાગામાં જોડાવુ', જેથી પેલા પુરાણા મિત્રની સાબત ધીમે ધીમે છૂટી જશે અને પરમાત્માના ધ્યાનમાં ચિત્ત જોડવાની યાગ્યતા આવશે,
લાખડના સઘન કાળેા ગાળે પણ અગ્નિના સ્પર્શે અગ્નિરૂપ થઈ લાલ થાય છે, તે પછી તેને જે આકાર આપવા હોય તે આપી શકાય છે; તેમ નિરંતર સવ્રુત્તિઓના સેવનથી અને સયાગાના પૃથક્કરણથી ચિત્ત વય સદ્ભાવરૂપે પિરણમે છે. ૦ મન એ વાહન છે
દરેક સાધકને કસોટીમાંથી પસાર થવુ પડે છે. સત્તાગત પડેલા સ ́સ્કાર! અજાગ્રતકાળમાં ડોકિયું કરી લેશે. માટે શુભ અને શુદ્ધ વિચારોની વૃદ્ધિ કરતા જવું. આખરે મન એ સાધન છે, તેની શુદ્ધિ વડે જ અંતઃકરણ સુધી પહોંચાય છે.
અશુદ્ધ મન એ સંસારનું વાહન છે અને શુભ કે શુદ્ધ ધ્યાન એ આત્માનું વાહન છે. મન દામાં જીવે છે, શુદ્ધ મન
એકત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org