________________
મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ
૦ સાચા સુખનું ક્ષેત્ર
અધ્યાત્મ એ સાચા સુખનું ક્ષેત્ર છે. અંતમુ ખ થયા વિના તે સમજાય તેવું નથી. દિશામૂઢતા કે મિથ્યાષ્ટિને છેદ અંતર્દષ્ટિ વડે થાય છે. તે ષ્ટિ માનવને પોતાના શુદ્ધ અસ્તિત્વનું ભાન કરાવે છે. બાહ્ય પદાર્થોમાં ભમતું મન મુક્ત થાય છે ત્યારે મનુષ્યનું અંતઃકરણ જાગે છે. મન દ્વારા આત્માને અનુભવ કે આત્મસુખ પ્રાપ્ત થતાં નથી. અંતઃકરણ દ્વારા તેના અંશા પ્રાપ્ત થાય છે. અંતર્દષ્ટિ જાગતાં માનવજીવનમાં પરિવર્તનની એક અદ્ભુત ‘ચમત્કૃતિ’સાય છે. તે એ રીતે કે મિથ્યામતિ સમકિતી થાય છે. વાલીઓ લૂટારા વાલ્મીકિ બની શકે છે. ત્યાં મનની ગુલામી અર્દેશ્ય થતી જાય છે, સ્વચ્છંદતા ટળે છે અને સાધક સ્વાધીનતાના આનંદ માણે છે. અહીં મનનું અલ્પાધિક મૃત્યુ થાય છે અને સાચા સુખનું કિરણ ફૂટે છે. ત્યારે ઇંદ્રિયજન્ય સુખા ખાંખાં લાગે છે.
અંતરંગ સુખને અનુભવતા સાધકની સ્પર્શઇંદ્રિયને કોમળ કે કઠણ સ્પર્શ મળે, રસનેન્દ્રિયને લૂ ખું મળેા કે ચાપડેલું મળા, ધ્રાણેન્દ્રિયને સુગંધ મળેા યા દુર્ગંધ મળે, નેત્રને સુરૂપ મળેા કે કુરૂપ મળા, શ્રવણેન્દ્રિયને મીઠાં વેણ સાંભળવા મળેા કે કડવાં વેણ સાંભળવા મળે; ત્યારે અંતઃકરણ કહે છે કે ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આવા અભ્યાસ વડે જીવ સભ્યભાવમાં આવે છે. ગૃહસ્થદશાવાળા સાધક પણ અન્યભાવથી વિરામ પામી આત્મભાવનું સુખ અંશે અનુભવે છે, અને તેવા ભવ્યાત્માએ અંતે ‘જીવ મટી શિવ થાય છે,' પરમ સુખી થાય છે.
૧૦૧
૦ મનનું પૃથક્કરણ
ધ્યાનની પ્રારંભિક કે મધ્યમ ભૂમિકા દરમ્યાન દીકાળની અસાસના અને અશુદ્ધિમે, મૌન, સ્થિરતા કે ધ્યાનના સમયે વિકલ્પોને ભારે હુમલા કરે છે. જો કે સૂક્ષ્મ અને સ્થૂલ મનના તરંગા સતત ઊઠે છે અને શમે છે, પરંતુ અહિમુ ખતા તે તરંગાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org