________________
$
F
$
$
H
$
G
$
F
$
E
$
S
$
F
$
| મુકિતબીજ | * હર્ષ- અન્યને દુઃખી કરીને ખુશ થવું. જુગાર રમવા, શિકાર કરવા કે | દુરાચાર કરીને ખુશ થવું, તેવા દોષનો ત્યાગ કરવો. Eા ૫. ઈન્દ્રિયજ્ય કરવો | સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિ પાંચે ઈન્દ્રિયોના વિવિધ વિષયોનો જ્ય | | કરવો. તે પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોનો અસંયમ આપત્તિનો માર્ગ | છે. ઈન્દ્રિયોના વિષયો પર સંયમ મેળવવો તે સુખનો માર્ગ છે. અથવા તેનો સદ્દઉપયોગ કરવો. ૬. વિનવાળા સ્થાનનો ત્યાગ કરવો:
રાજયનો, લશ્કરનો, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે રોગવાળા સ્થાનોનો ત્યાગ કરવો. કારણ કે તેવાં સ્થાનોમાં ધર્મ, અર્થના કાર્યો પણ ઉપાધિરહિત થઈ શકતા નથી. ૭. ગૃહસ્થના ઘરનું સ્થાન કેવું હોય :- સદાચારી પડોશવાળા સ્થાન પસંદ કરવાં. જ્યાં ધર્મનાં સ્થાન હોય તેવા સ્થાને ઘર રાખવું. ચોર લૂંટારાનો ભય હોય કે ઘણાં ઉપદ્રવ થતા હોય ત્યાં વસવું નહિ. ઘરને ઘણું બારીબારણાં રાખવા નહિ જેથી ધર્મારાધના નિશ્ચિતપણે થઈ શકે. ૮. પાપભીરુ થવું:[ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ પ્રકારના પાપથી પાછા પડવું. દુ:ખના ભય કરતાં ! પાપનો ભય વિશેષ રાખવો હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, વ્યસન અત્યંત પાયમૂલક હોવાથી તેનાથી સદા દૂર રહેવું. ૯. દેશના માન્ય આચારોનું પાલન કરવું :
જે દેશ કે સમાજમાં વસતા હોઈએ તેના માન્ય આચારનું પાલન કરવાથી હિત સચવાય છે. કાયદા કે આચારોનું ઉલ્લંઘન કરવાથી નિંદાને પાત્ર થવાય છે ખ| અથવા ચિંતા સેવવી પડે છે. | ૧૦. કોઈનો અવર્ણવાદ કે નિંદા ન કરવી:
ઉત્તમ, મધ્યમ કે અધમ કોઈનો પણ દોષ જાહેર ન કરવો, નિંદા ન કરવી કે અન્યની નિંદા જેવું પાપ નથી. સવિશેષ રાજા, મંત્રી, વડીલો કે માનનીય | | જનોની નિંદા ન કરવી, જેનાથી વિદનો ઊભા થાય છે.
+
$
H
G
$
F
$
$
_F
$
$
_
_
$
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org