________________
***
ક
94
+
546
+
546
+
96
જ મકિતબીજ ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષા સ્યાદ્વાદનો દરિયો છે. સ્યાદ્રાદી એવા | મહોપાધ્યાય શ્રી માનવિજયજી એના કર્તા છે અને મહાસ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એના સંશોધનકર્તા અને ટીપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મના પ્રત્યેક અંગનો સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કઈ ભૂમિકાવાળા
જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે તથા || પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગ કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ | વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે.
ધર્મનું મૂળ સ્વરૂપ સમજાવ્યા પછી હવે તે ધર્મ ધારણ કરનારની ભૂમિકા અને વિશેષતા જણાવે છે. ભગવાન શ્રી મહાવીરે શ્રમણધર્મની સ્થાપના કરી છે અને શ્રાવકને - ગૃહસ્થને ઉચિત ધર્મના આચારો દર્શાવ્યા છે. તેને વિષે ગ્રંથકાર જણાવે છે કે ગૃહસ્થધર્મના સામાન્ય અને વિશેષ બે પ્રકારો છે. તેમાં પ્રથમ સામાન્યધર્મ જણાવે છે.
Glo
_
S4
_
S46
S44
S46
_
ગૃહસ્થનો સામાન્ય ધર્મ
S46
_
S46
S46
_
ગૃહસ્થનો સામાન્ય ધર્મ નિશ્ચયનયે વ્યવહારધર્મ છે, પરંતુ જે વ્યવહારધર્મમાં * લક્ષ્મ પરમાર્થનું છે તે વ્યવહારધર્મ ગૃહસ્થને પાત્ર થવા માટે અત્યંત આવશ્યક છે.
આ સામાન્ય ધર્મમાં વિવાહ, કુળાચાર, પુરુષાર્થ જેવા વિષયોનો સમાવેશ ] | થાય છે. તેમાં મુખ્ય આશય તો શ્રાવકને સાધક માટેની પાત્રતા માટે કેટલાક બાહ્ય નિમિત્તો પણ સહાયક બનતા હોય અને તેથી આચાર્યશ્રીએ તે હકીકતને લક્ષ્યમાં રાખી તેવા પ્રકારોનું માર્ગદર્શન આપ્યું છે. મૂળ ગ્રંથોમાં આવાં વિધાન ન હોય તો પણ દેશ કાળને અનુરૂપ કેટલાક જરૂરી આચારોનું નિરૂપણ કર્યું છે.
S4
_
S4
S4
S4
માર્ગાનુસારિતાના પાંત્રીસ ગુણો. "|૧ ન્યાયસંપન વૈભવ :
ધનપ્રાપ્તિ માટે ગૃહસ્થને સ્વામીદ્રોહ, મિત્રદ્રોહ વિશ્વાસઘાત, પ્રપંચ, ચોરી, Eા જુગાર અથવા અત્યંત હિંસાયુક્ત વ્યાપાર વગેરેથી રહિત, પાપાચાર કર્યા વગર ઉદ્યમ કરવો ઉચિત છે.
S4
_
S4
| S4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org