________________
|
[ E
મુકિતબીજ
સમ્યગ્દર્શન એક અધ્યયન પ્રસ્તુત ગ્રંથ મુક્તિબીજનું અધ્યયન કરતાં પહેલા આપણે કેટલુંક સંશોધન કરશું તો જણાશે કે મુક્તિ બીજ અર્થાત્ તેના અન્ય પર્યાયવાચી શબ્દો કેટલા | સાર્થક છે.
F
S
$
M
$
F
G
F
G
$
H
$
5
$
$
બોધિબીજ બોધિલાભ સમકિત સમ્મદર્શન આત્મજ્ઞાન વરબોધિ
રત્નત્રય જગતનો વ્યવહાર આપણે જાણીએ છીએ કે જેવું બીજ હોય તેવું ફળ બેસે છે.
૧. અનાજનું બીજ : જે પ્રકારનું હોય તેના પર તેવું જ ફળ આવે. વર્ષાનું | જળ, ખાતર, પ્રકાશ કે ક્ષેત્રાદિ સમાન પ્રકારના હોવા છતાં જો બી લીંબોળીનું છે ; | તો તેના પર કડવી ગળો કે ફલ ઉગશે, તેના મૂળાદિ સર્વ પ્રદેશે કડવાશ હશે. જો ક| બી કારેલાનું હશે તો તેના પર કડવા કારેલા થશે. જો બી આંબાની ગોટલીનું હશે - તો અનુક્રમે મીઠા ફળ થશે. જો શેરડીની ગાંઠ હશે તો મીઠી શેરડી ઉગશે.
- ૨. કર્મબીજ :-સંસારી જીવ અજ્ઞાનવશ રાગદ્વેષના પરિણામમાંથી કર્મના | | બીજ જયાં સુધી વાવે છે ત્યાં સુધી તેના પર વિવિધ પ્રકૃતિના સંસારના ફળનો | | ઉદય થતો રહે છે. અર્થાત્ સંસારફળનું બીજ કર્મ છે. આ બીજ મનુષ્ય | * અનાદિકાળથી વાવતો આવ્યો છે. પરિણામે ચારે ગતિમાં પરિભ્રમણ કરી સંસારના | ફળરૂપે સુખદુ:ખ ભોગવે છે.
૩. મુકિતબીજ :-બોધિબીજ-સમ્યગદર્શન એ બીજની જીવનમાં એકવાર || રોપણી થાય તો પછી કાળ ક્રમે તેના પર શાશ્વત એવા સુખરૂપ મોક્ષનું ફળ પ્રગટ થાય છે. જન્મ મરણનો અંત આવે છે. સાથે સર્વ દુ:ખનો પણ અંત આવે છે.
ભૌતિક જગતમાં પ્રથમ અને દ્વિતીય બીજમાંથી ફળ અને ફળમાંથી બીજ |
$
F
$
S
$
$
F
$
$
S
$
|
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org